સત્ય છે પણ હજુ સંદેહ છે.. એ મૃગજળની તૃષા એક હટ.. ને લાચાર મનની તૃપ્તી કેટલે ? લક્ષ પ્રબળ છે શ્યામનું એ જ સત્ય.. નિશાન માટે માત્ર સંદેહ છે.... :- રાહુલ ગુપ્તા (રાહી) a rising love of my heart a story of shyam and trupti... #gujarati #poem #alfaz #vato