Nojoto: Largest Storytelling Platform
solanki1759
  • 337Stories
  • 84Followers
  • 4.7KLove
    59.4KViews

Solanki

  • Popular
  • Latest
  • Video
2e6e7694044722a37ea308fb3e966d17

Solanki

White ચાલાકી કરતા નહીં આવડે તો
ચાલશે પરંતુ ચાલાક ને ઓળખતા શીખી જાઓ,

કેમ કે ભોળા માણસને લોકો મૂરખ સમજે છે..

Good morning .....😊😊

©Solanki #Sad_Status
2e6e7694044722a37ea308fb3e966d17

Solanki

White *આપણને ઓછું મળ્યું છે એ દુઃખ નથી,*
 *ઓછું લાગી રહ્યું છે; એ દુઃખ છે.*

Good morning.....😊😊

©Solanki #good_night
2e6e7694044722a37ea308fb3e966d17

Solanki

White ભલું કામ કરવું એ અઘરું છે, અને એનાથી પણ અઘરું છે ભલું કામ કરીને મૌન રહેવું..!!
🙏શુભસવાર 🙏

©Solanki #good_night
2e6e7694044722a37ea308fb3e966d17

Solanki

White 🌸☘️🌸☘️🌸☘️🌸☘️🌸


 *રોજ સવારે ઊઠીને એક વાત યાદ રાખો,* 
 *રિટર્ન ટિકિટ તો કન્ફર્મ છે,* *એટલે મન ભરીને જીવો મનમાં ભરીને નહીં...!!*

Good morning.....😊😊

©Solanki #Sad_Status
2e6e7694044722a37ea308fb3e966d17

Solanki

White *આપવા માટે*"*દાન*"
  *મેળવવા માટે**"જ્ઞાન"*  *અને* 
*છોડવા માટે "અભિમાન"* 
* *શ્રેષ્ઠ છે.*

Good morning.......😊😊😊

©Solanki #sad_shayari
2e6e7694044722a37ea308fb3e966d17

Solanki

White ભણતી વખતે જેટલી પરીક્ષા નથી આવતી એટલી પરીક્ષા ભણી લીધા પછી આવે છે, 
એ પરીક્ષાનું નામ છે સંસાર..!!

Good morning.....😊😊

©Solanki #sad_quotes
2e6e7694044722a37ea308fb3e966d17

Solanki

White મૂર્તિ બનાવવા વાળા એ પણ ખૂબ સુંદર વાક્ય લખ્યું, 
કે..ગરીબ ના બાળકો ભૂખ્યા ના રહે એટલા માટે તહેવાર પર ભગવાન ખુદ બજાર માં વેચાય છે...

Good morning......😊😊

©Solanki #GoodMorning
2e6e7694044722a37ea308fb3e966d17

Solanki

White PERSONALITY કપડાં નહીં વિચારોની પાડો દુનિયા LIKE નહીં FOLLOW પણ કરશે..!! 
🙏શુભસવાર 🙏

©Solanki #GoodMorning
2e6e7694044722a37ea308fb3e966d17

Solanki

White તમારા પરસેવાનો રૂપિયો જ્યારે પર-સેવા માં વપરાય ને સાહેબ,
ત્યારે માનવું કે તમારું જીવન સફળ થઈ ગયું..!! 
🙏શુભસવાર 🙏

©Solanki #sad_quotes
2e6e7694044722a37ea308fb3e966d17

Solanki

White *તમે "લંકા" માં છો કે "અયોધ્યા" માં, એ મહત્ત્વનું નથી, તમારું પાત્ર "મંથરા" નું છે કે "વિભીષણ" નું; એ મહત્ત્વનું છે.*

Good morning.....😊😊

©Solanki #Sad_Status
loader
Home
Explore
Events
Notification
Profile