Nojoto: Largest Storytelling Platform
ravisutariya6050
  • 190Stories
  • 101Followers
  • 1.4KLove
    3.3KViews

Ravisutariya

जा तुझे माफ कीया 💔 सपना

  • Popular
  • Latest
  • Video
484181586b2c2e84e979b2c803693445

Ravisutariya

खुदगर्ज बहुत है ये सावन का मोसम 
बारीश में भी रेगिस्तान सा तपाता बहुत है

© Ravisutariya
  #sadak
484181586b2c2e84e979b2c803693445

Ravisutariya

White એક વાદળી આવીને વરસી ગઈ 
થોડીક ટાઢક તો કરતી ગઈ 
પણ જીંદગીભર નો ઉકળાટ આપતી ગઈ

© Ravisutariya
  #weather_today
484181586b2c2e84e979b2c803693445

Ravisutariya

જીવનમાંથી એવા લોકોને
હમેશા માટે આઝાદ કરી દો ,
જે લોકો આપણા હોવાનો દેખાવ કરે ,
પણ આપણા હોય નઈ !

© Ravisutariya
484181586b2c2e84e979b2c803693445

Ravisutariya

484181586b2c2e84e979b2c803693445

Ravisutariya

White એક અધૂરી આશા

© Ravisutariya
  #sad_shayari
484181586b2c2e84e979b2c803693445

Ravisutariya

કોઈના થી દૂરી
એટલી પણ ન બનાવો કે
એ ઘર આગળ થી નીકળે તોય
આને ઘરમાં આવવાની ઈચ્છા પણ ન થાય

© Ravisutariya
484181586b2c2e84e979b2c803693445

Ravisutariya

तुम थी , तुम हो 
ओर तुम ही हमेशा रहोगी
जब दिल एक है
तो दिल में रहने वाली भी तो
एक ही होगी

પાગલ

© Ravisutariya
484181586b2c2e84e979b2c803693445

Ravisutariya

हजारों बद दुआ लगे 
मंजूर है 










पर कीसीकी आदत 
न लगे

© Ravisutariya
484181586b2c2e84e979b2c803693445

Ravisutariya

जो हमारा था ही नहीं ओर हम 
उन्हें खोने से डरते रहे 
आजतक

© Ravisutariya #Past
484181586b2c2e84e979b2c803693445

Ravisutariya

નથી ડર ખોવાનો 
કે નથી અપેક્ષા પામવાની 
નથી રાખવું તારૂં લેણું 
કરીશ હું કણ કણ નું ભરણું 
નથી પહેરાવી રીંગ 
કે નથી પુર્યુ સેંથા માં સિંદૂર 
નિભાવીશ બધી ફરજો 
બસ હવે તો એક જ તમન્ના
ફક્ત તારી જ ખુશી

© Ravisutariya
loader
Home
Explore
Events
Notification
Profile