Nojoto: Largest Storytelling Platform
pratapbarot5528
  • 26Stories
  • 0Followers
  • 23Love
    0Views

RP LOVE STATUS

  • Popular
  • Latest
  • Video
48d5819eb76e249ddff6e18d4df5ff1b

RP LOVE STATUS

એમને દીલ પર રાજ કરતા જ ન આવડ્યું સાહેબ..! બાકી આ સાવજ ગુલામી ભોગવવા પણ તૈયાર હતો

©RP LOVE  STATUS Miss you 😢😭 vaydi

#parent

Miss you 😢😭 vaydi #parent #શાયરી

48d5819eb76e249ddff6e18d4df5ff1b

RP LOVE STATUS

ગજબ નો હોઈ છે આ પ્રેમ પણ સાહેબ જાહેર થઈ જાય તો તાજમહેલ બની જાય છે અને જો દિલ માં રહી જાય તો દિલ માજ કબ્રસ્તાન બની જાય છે

©RP LOVE  STATUS miss you 😢😢 vaydi
#thought

miss you 😢😢 vaydi #thought #શાયરી

48d5819eb76e249ddff6e18d4df5ff1b

RP LOVE STATUS

જ્યારે સમજાય તમારી ભૂલ તો આવી જજો પાગલ અમે આજે પણ તમને એટલો જ પ્રેમ કરીએ છીએ યાર...

©RP LOVE  STATUS Miss you vaydi

#LateNight
48d5819eb76e249ddff6e18d4df5ff1b

RP LOVE STATUS

चाहने से हर चीज अपनी नहीं होती, हर मुस्कुराहट खुशी नहीं होती..... अरमान तो बहुत होते है, मगर कभी वक्त त कभी किस्मत अच्छी नहीं होती...!!

©RP LOVE  STATUS miss you
48d5819eb76e249ddff6e18d4df5ff1b

RP LOVE STATUS

હું તો હંમેશા રાહ જોઇશ તારી, ભગવાન કરે તો પણ આવે યાદ મારી !

©RP LOVE  STATUS #friends miss you
48d5819eb76e249ddff6e18d4df5ff1b

RP LOVE STATUS

Mere baad kisi aur ko apna bana kar dekh lena.."Tera hi dil kahega yr uski wafa Mai baat hi kuch aur thi...!,

©RP LOVE  STATUS miss you

#SunSet
48d5819eb76e249ddff6e18d4df5ff1b

RP LOVE STATUS

ના ખોલો ઈ દરવાજો હવે હું ત્યાં નથી રહેતોનવું સરનામું તમને કેવી રીતે બતાવું જે હું ખુદ નથી જાણતો... .

©RP LOVE  STATUS miss you
48d5819eb76e249ddff6e18d4df5ff1b

RP LOVE STATUS

* બહુ ખતક છે આ મોહબ્બત એક વાર થઈ ગયા પછી ભૂલવું બોવ મૂશ્કેલ થઈ જાય છે...

©RP LOVE  STATUS miss you
48d5819eb76e249ddff6e18d4df5ff1b

RP LOVE STATUS

સામાન બાંધી દીધો છે અમે સાહેબ.. હવે અમને એ બતાવો કાં રહે છે એ લોકો જે કાંયાયના નથી રહેતા....

©RP LOVE  STATUS miss you
48d5819eb76e249ddff6e18d4df5ff1b

RP LOVE STATUS

મેં ફોન ના કર્યો તો એને પણ મેસેજ ના કર્યો બસ એમાજ પ્રેમ મારો અધુરો રહી ગયો.....

©RP LOVE  STATUS miss you

#alone
loader
Home
Explore
Events
Notification
Profile