Nojoto: Largest Storytelling Platform
bhavnabhatt4968
  • 2.6KStories
  • 55.1KFollowers
  • 32.0KLove
    4.2LacViews

Bhavna Bhatt

*પરિચય* હું ભાવના ભટ્ટ અમદાવાદ રહું છું.. મારો જન્મ આણંદ જિલ્લાના ગામડી ગામમાં થયો હતો અને અમદાવાદ ખાતે લગ્ન થયા રાજેન્દ્ર કુમાર ભટ્ટ સાથે... મને નાનપણથી જ વાંચવાનો અને લખવાનો શોખ છે મારે એક દીકરી છે અને દિકરો છે બન્ને ના લગ્ન થઈ ગયા છે. અને મારુ એક અજબ ગજબ પુસ્તક પ્રકાશિત થયું છે.. હું વોટ્સ ઓપ ના કવિ લેખકોના હરિફાઈના વિવિધ ગ્રુપમાં છું.. મારુ બ્રાહ્મણ મહિલા સેવા સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.. મારી એક કવિતા દિવ્ય ભાસ્કરમા છપાઈ હતી. અખાંડ નંદ, સખી, વિવેકગ્રામ, સ્ત્રી મેગેઝીનમાં મારી વાર્તા છપાઈ છે.. સુરેન્દ્રનગર જિલ્લામાં થી પ્રસિદ્ધ થતા વતનની વાતમાં મારી કવિતા છપાઈ છે. હું પ્રતિલીપી એપ, સ્ટોરી મિરર, એપમાં લખુ છું.. મને સ્ટોરી મિરર અને પ્રતિલીપી અેપ તરફથી પુરસ્કાર પણ મળ્યો છે અને ગિફટ પણ મળી છે અને સર્ટીફીકેટ પણ મળ્યા છે... હિન્દી સાહિત્યમાં બિહાર થી એક હરિફાઈમાં ભાગ લેવા બદલ પ્રથમ નંબરે આવતા ટ્રોફી,ઈનામ અને ગિફટ મળ્યું અને હિન્દી સાહિત્યમાં ઓનલાઈન સંમેલનમાં પ્રમાણપત્રો મળ્યા છે... ભાવના ભટ્ટ ભાવુ અમદાવાદ...

https://youtu.be/jf-q4IYJW8E

  • Popular
  • Latest
  • Video
4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

White હું તો એમજ સમજતી હતી કે,
દુનિયામાં સાત જ રંગ હોય છે 
પરંતુ સંબંધોમાં સ્વાર્થ ને ઈર્ષા નાં 
નિતનવા કલરો જોયાં ત્યારે મારો 
ભ્રમ ભાંગી ગયો..
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #hindi_diwas એમ સમજતી... #nojoto❤

#hindi_diwas એમ સમજતી... nojoto❤ #કોટ્સ

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

હર હર ગંગે... #nojoto❤

હર હર ગંગે... nojoto❤ #ભક્તિ

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

White *વાત્સલ્ય* ૧૭-૯-૨૦૨૪

લાગણીનાં  તાંતણે  મૂરત  બનાવી છે,
વાત્સલ્યની દેવી આંખોમાં સમાવી છે.

આંખોમાં છબી ચેહર માની દેખાય છે,
એ વાત્સલ્યની મૂરત ને શીષ નમે છે. 

વાત્સલ્ય ભરેલો હાથ એનો માથે છે,
સદાયે સાથે હોવાનો ભાસ થાય છે.

આજે ભાવના માવતરથી સુખી છે,
નિર્મળ વાત્સલ્ય ભાવ સદા મળે છે.

ચેહર  મળતાં જીવનમાં હાશ મળે છે,
માના વાત્સલ્યથી સદા આનંદ મળે છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ..*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #good_night વાત્સલ્ય... #nojoto❤

#good_night વાત્સલ્ય... nojoto❤ #કવિતા

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

White *ધીરજ*  ૧૬-૯-૨૦૨૪

રોપેલા છોડ ની રોજબરોજ 
દેખભાળ, અને ખાતર ને
રોજ છોડને પાણી આપીએ છીએ 
પરંતુ ...ફળ ને ફૂલ તો    
 સીઝન પ્રમાણે આવે છે 
ધીરજ વગર સઘળું નકામું છે,
 આ જિંદગી નું પણ એવું જ છે
કંઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે 
ધીરજ રાખવી જરૂરી છે, 
સમય પહેલા કશું મળતું નથી 
 સમય પાકે જરૂર મળે છે 
ભાવના એટલે જ 
કહેવાય છે કે 
ધીરજ નાં ફળ મીઠાં હોય છે..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #love_shayari ધીરજ.... #nojoto❤

#love_shayari ધીરજ.... nojoto❤ #કવિતા

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

White *નથી સૂઝતું મા* ૧૫-૯-૨૦૨૪

આધાર તારો અમને એકજ ચેહર,
બીજું કંઈ નથી સૂઝતું મા ચેહર.

દિલમાં ભાવના ભરીને આવી મા,
ચેહર  તારાં  શરણમાં આવી મા.

ચેહર ની ભક્તિ કરવામાં મજા છે,
ગાંડા ઘેલા બનવામાં જ  મજા છે. 

ચેહર મા એક ભરોસો તારો છે,
બાકી દુનિયા સ્વાર્થની ખાણ છે. 

ચેહર  તન,મન, ધનથી ભજું મા,
ભવસાગર પાર ઉતારો ચેહર મા.

જગતમાં એક તારો આધાર છે,
બાકી અહીંયા સ્વાર્થી દુનિયા છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ..*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #hindi_diwas નથી સૂઝતું મા... #nojoto❤

#hindi_diwas નથી સૂઝતું મા... nojoto❤ #કવિતા

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

White "દુઃખમાં સદા સહાય કરે, સન્મુખ રહે 
 મા,
તવ ચરણ વંદન કરું, જય ચેહર મા"

©Bhavna Bhatt #good_night મા...#Nojoto
4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

મજાકથી કર મનમાની...🫢🤑😷...#Nojoto

મજાકથી કર મનમાની...🫢🤑😷... #કવિતા

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

White *ચાહું તને મા* ૧૩-૯-૨૦૨૪

અંતરના ઉંડાણથી ચાહું તને મા,
તમારા જેવી દેવી મળે ક્યાં મા.

જેણે જેણે તમને પૂજ્યા છે મા,
એનો બેડો પાર કરી દીધો છે મા.

સાત પેઢી તારી દીધી છે તમે મા,
ભક્તિના ફળ તો આપી દીધાં મા.

ભાવના ઉતારી રસથાળ ધર્યો મા,
છતાંયે ખાબોચિયાંમા રમીએ મા.

રમેશભાઈ ની  માનીતી ચેહર મા,
ભક્તોને લહેર કરાવે છે તું જ મા.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #sad_quotes ચાહું તને મા... Nojoto

#sad_quotes ચાહું તને મા... Nojoto #કવિતા

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

White *કલાકૃતિ* ૧૨-૯-૨૦૨૪

આવડતથી  કલાને  સાધ્ય કરે છે,
 એથકી અવનવી કલાકૃતિ કરે છે.

વાગે ઠોકરો પણ સોપાન સર કરે છે,
સંવેદના થકી રંગારો કારીગરી કરે છે.

સંગીત,તબલા કલાથી નામના મળે છે,
ને રાતભર મહેનત થકી સફળ બને છે.

વય કે પાનખર હો પરંતુ કલા જીવે છે,
 ભાવના પછી કલાકૃતિ જીવંત રહે છે.

 કલાકૃતિઓ કરીને કારીગર જીવે છે,
કલા તો બસ દાદ જ માંગતી હોય છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #love_shayari કલાકૃતિ... #nojoto❤

#love_shayari કલાકૃતિ... nojoto❤ #કવિતા

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

White *વખાણ વગર લખાણ* ૧૧-૯-૨૦૨૪

વખાણ વગર લખાણ લખું છું,
ચેહર મા તું જ જગતજનની 
દુઃખમાંથી બહાર કાઢી દે 
નિરાધાર ની આધાર બને છે મા.

સિંહોના ટોળાંમાથી બચાવે છે,
વકીલ બનીને નિર્દોષ જાહેર કરાવે છે 
પંગુ ને હિમાલય ચઢાવે છે 
આધાળા ની આંખો બની જાય છે.

ભાવના વ્યક્ત કરે બેડો પાર કરે છે,
દર્શન કરવા માત્રથી 
મુસિબતોથી બચાવે છે 
ભૂખ્યાને ભોજન આપનારી દેવી છે.

વખાણ વગર લખાણ લખ્યું છે,
જાગતી જ્યોત ચેહર મા છે 
અનુભવ કરો તો ખબર પડે છે 
જેવી શ્રદ્ધા તેવું ફળ આપે છે..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #GoodMorning વખાણ વગર લખાણ... #nojoto❤

#GoodMorning વખાણ વગર લખાણ... nojoto❤ #કવિતા

loader
Home
Explore
Events
Notification
Profile