Nojoto: Largest Storytelling Platform

Best કવિતા Shayari, Status, Quotes, Stories

Find the Best કવિતા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 145 Followers
  • 7068 Stories

Stories related to કવિતા

Meena Prajapati

#love_shayari લાગણી કવિતા ગુજરાતી કવિતા જૂની કવિતા પ્રિયતમા કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ

read more
White  પરીક્ષામાં પેપર લખતા....
 દરેક page અને line ફરીથી Check કરી,
સારા માર્કસ અને Valuable ડિગ્રી મળી જાય....
પરંતુ જીંદગી જીવવાની આવી ત્યારે....
 આંખ બંધ કરી ખુદ કરતાં બીજા પર ભરોસો કરી લીધો,
એટલે તો જીંદગીની કસોટીમાં Fail થઈ ગયા....

©Meena Prajapati #love_shayari  લાગણી કવિતા ગુજરાતી કવિતા જૂની કવિતા  પ્રિયતમા કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ

Bhavna Bhatt

#good_night વાત્સલ્ય... nojoto❤ #કવિતા

read more
White *વાત્સલ્ય* ૧૭-૯-૨૦૨૪

લાગણીનાં  તાંતણે  મૂરત  બનાવી છે,
વાત્સલ્યની દેવી આંખોમાં સમાવી છે.

આંખોમાં છબી ચેહર માની દેખાય છે,
એ વાત્સલ્યની મૂરત ને શીષ નમે છે. 

વાત્સલ્ય ભરેલો હાથ એનો માથે છે,
સદાયે સાથે હોવાનો ભાસ થાય છે.

આજે ભાવના માવતરથી સુખી છે,
નિર્મળ વાત્સલ્ય ભાવ સદા મળે છે.

ચેહર  મળતાં જીવનમાં હાશ મળે છે,
માના વાત્સલ્યથી સદા આનંદ મળે છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ..*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #good_night વાત્સલ્ય... #nojoto❤

Bhavna Bhatt

#love_shayari ધીરજ.... nojoto❤ #કવિતા

read more
White *ધીરજ*  ૧૬-૯-૨૦૨૪

રોપેલા છોડ ની રોજબરોજ 
દેખભાળ, અને ખાતર ને
રોજ છોડને પાણી આપીએ છીએ 
પરંતુ ...ફળ ને ફૂલ તો    
 સીઝન પ્રમાણે આવે છે 
ધીરજ વગર સઘળું નકામું છે,
 આ જિંદગી નું પણ એવું જ છે
કંઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે 
ધીરજ રાખવી જરૂરી છે, 
સમય પહેલા કશું મળતું નથી 
 સમય પાકે જરૂર મળે છે 
ભાવના એટલે જ 
કહેવાય છે કે 
ધીરજ નાં ફળ મીઠાં હોય છે..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #love_shayari ધીરજ.... #nojoto❤

Meena Prajapati

#Ganesh_chaturthi ગુજરાતી ટૂંકી કવિતા

read more
White એક દો તીન ચાર,
શેરીએ શેરીએ સાદ સંભળાય,
ગણપતિનો જય જય કાર બોલાય.....
પાંચ છ સાત આઠ,
મોટા બોલે , નાના બોલે,
સૌને પ્રિય ગણપતિ હમારે સંગ રહેના....
નવ દસ અગિયાર બારહ,
હર સાલ હમારે સાથ રહેનાં.....
તેરહ ચૌદાહ પંદરહ સોલહ,
હમારી અધુરી ઈચ્છા જલ્દી પૂરી કરના....
સત્રહ અઠરહ ઉનનીસ બીસ,
ગણપતિ હમારે બીચ રહેના,...
 અગલે બરસ જલ્દી જલ્દી આના......
ગણપતિ બાપા મોરિયા.....

©Meena Prajapati #Ganesh_chaturthi  ગુજરાતી ટૂંકી કવિતા

Deena mewada

White સહનશીલતા ની ભટ્ટી માં એવા તપ્યા કે
કોળસા તો હતાજ અમે અંતે રાખ થઈ 
ગયા

©Deena mewada #hindi_diwas

Bhavna Bhatt

#hindi_diwas નથી સૂઝતું મા... nojoto❤ #કવિતા

read more
White *નથી સૂઝતું મા* ૧૫-૯-૨૦૨૪

આધાર તારો અમને એકજ ચેહર,
બીજું કંઈ નથી સૂઝતું મા ચેહર.

દિલમાં ભાવના ભરીને આવી મા,
ચેહર  તારાં  શરણમાં આવી મા.

ચેહર ની ભક્તિ કરવામાં મજા છે,
ગાંડા ઘેલા બનવામાં જ  મજા છે. 

ચેહર મા એક ભરોસો તારો છે,
બાકી દુનિયા સ્વાર્થની ખાણ છે. 

ચેહર  તન,મન, ધનથી ભજું મા,
ભવસાગર પાર ઉતારો ચેહર મા.

જગતમાં એક તારો આધાર છે,
બાકી અહીંયા સ્વાર્થી દુનિયા છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ..*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #hindi_diwas નથી સૂઝતું મા... #nojoto❤

Deena mewada

Bhavna Bhatt

મજાકથી કર મનમાની...🫢🤑😷... #કવિતા

read more

Bhavna Bhatt

#sad_quotes ચાહું તને મા... Nojoto #કવિતા

read more
White *ચાહું તને મા* ૧૩-૯-૨૦૨૪

અંતરના ઉંડાણથી ચાહું તને મા,
તમારા જેવી દેવી મળે ક્યાં મા.

જેણે જેણે તમને પૂજ્યા છે મા,
એનો બેડો પાર કરી દીધો છે મા.

સાત પેઢી તારી દીધી છે તમે મા,
ભક્તિના ફળ તો આપી દીધાં મા.

ભાવના ઉતારી રસથાળ ધર્યો મા,
છતાંયે ખાબોચિયાંમા રમીએ મા.

રમેશભાઈ ની  માનીતી ચેહર મા,
ભક્તોને લહેર કરાવે છે તું જ મા.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #sad_quotes ચાહું તને મા... Nojoto

Bhavna Bhatt

#love_shayari કલાકૃતિ... nojoto❤ #કવિતા

read more
White *કલાકૃતિ* ૧૨-૯-૨૦૨૪

આવડતથી  કલાને  સાધ્ય કરે છે,
 એથકી અવનવી કલાકૃતિ કરે છે.

વાગે ઠોકરો પણ સોપાન સર કરે છે,
સંવેદના થકી રંગારો કારીગરી કરે છે.

સંગીત,તબલા કલાથી નામના મળે છે,
ને રાતભર મહેનત થકી સફળ બને છે.

વય કે પાનખર હો પરંતુ કલા જીવે છે,
 ભાવના પછી કલાકૃતિ જીવંત રહે છે.

 કલાકૃતિઓ કરીને કારીગર જીવે છે,
કલા તો બસ દાદ જ માંગતી હોય છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #love_shayari કલાકૃતિ... #nojoto❤
loader
Home
Explore
Events
Notification
Profile