Nojoto: Largest Storytelling Platform
vvs9680847548906
  • 15Stories
  • 6Followers
  • 122Love
    0Views

Vvs

  • Popular
  • Latest
  • Video
53cb7dede8648860ca2d6b496f632f30

Vvs

*U   N   C   L   E*   

  उम्र 50 पार है लेकिन
   शक्ल हमारी 30 के जैसी।
    मुझको uncle कहने वालो,
     तुम्हारी ऐसी की तैसी।।।

  बेटे के कॉलेज गया तो,
   टीचर देख मुझे मुस्कुराई।।।
    बोली क्या मेनटेनड हो मिस्टर??
     पापा हो,पर लगते हो भाई।।।

   क्या बतलाऊँ उसने फिर,
    बातें की मुझ से कैसी कैसी।।
     मुझको uncle कहने वालों,
      तुम्हारी ऐसी की तैसी।।।।

 पडोसन बोली, सेकंड हैंड हो,
   लेकिन फ़्रेश के भाव बिकोगे।
    बस थोड़े से बटन खोल  लो,
     फिर अजय देवगन से दिखोगे।।

बीवी सोच रही है शौहर,
  मेरा कितना अच्छा है जी
   पढ़ती नहीं गुलज़ार साहेब को,
     दिल तो आख़िर बच्चा है जी।।।

 नीयत मेरी साफ़ है यारों,,,
   नही हरकतें ऐसी वैसी।
    मुझको uncle कहने वालों,
      तुम्हारी ऐसी की तैसी।।।।

  कितनी जंग लड़ी और जीती, 
   इन गुज़रे सालों में।।।
    दो-एक झुर्रियाँ गालों में हैं,
     और थोडी सफ़ेदी बालों में ।।।।

  इरादे मगर मज़बूत हैं अब भी,
   उमंग भी सॉलिड पहले जैसी।
    मुझको uncle कहने वालों,
     तुम्हारी ऐसी की तैसी।।।।

  जीने का जज़्बा क़ायम हो तो,
   उम्र की गिनती फिर फ़िज़ूल है।
    अपने शौक़ को ज़िंदा रखो,
     जीने का बस यही उसूल है।।।

ज़िंदादिली का नाम है जीवन,
   परिस्थितियाँ हों चाहे जैसी।।।
    मुझको uncle कहने वालों,
      तुम्हारी ऐसी की तैसी. 

*मेरे सभी 50+ वर्षीय दोस्तों को समर्पित* 😄😜

©Vvs #steps
53cb7dede8648860ca2d6b496f632f30

Vvs

માણસ પોતે બનાવેલ જાળ માં ફસાય છે...
*ગીતા ના બોધપાઠ આપી*
*મોત નિશ્ચિત છે કહેનારો*
*આજે મોત થી ગભરાય છે* #મૌત

#મૌત #વિચાર

53cb7dede8648860ca2d6b496f632f30

Vvs

સુખ...

બે કિલો ની જીંદગી ને
બે મણ નો બોજ

લાત મારી આ દુઃખ ને
ચાલ કરીએ સુખ ની ખોજ #સુખ

#સુખ #કવિતા

53cb7dede8648860ca2d6b496f632f30

Vvs

તમારો એહસાસ જણાવજો...

આજ ના દિવસ માં કઈંક ખૂટે છે
છે બધુજ આખું તો એ કઈંક તૂટે છે

આ અઠવાડિયા માં 
કઈંક અલગ એહસાસ છે
શ્વાસ એજ પણ જુદો આભાસ છે

છે બધું પૂરું તો એ કઈંક અધૂરું છે
લાગતું હતું સહેલું હવે કેમ લાગે અઘરું છે
આટલા બધાં સાથે છે...
તો પણ એકલતા છે...
કહેવું છે ઘણું
નથી કાંઈ સૂઝતું
મજા છે ને...
આજે નથી કોઈ પૂછતું

એક જ વિનંતી આપ સૌને
૧૦૧ માં થી કોઈ ના જીવન માં ખાલીપો ના રહી જાય
ફરી જિંદગી શરૂ થાય ત્યાં સુધી ધ્યાન રાખીએ 
કોઈ ના જીવન માં અજંપો ના રહી જાય

દરેક ના મુખ પર સ્મિત રહે એવી છે આશા
દરેક હસતા હસતા નવી ઇનિંગ શરૂ કરીએ 
એજ અભિલાષા...🙏🏻✨ #એકલતા

#એકલતા #Life_experience

53cb7dede8648860ca2d6b496f632f30

Vvs

ડિસેમ્બર માં ચીન માં વાયરો ફૂંકાય છે
કરોડો ની વસ્તી વાળો દેશ અકળાય છે
જાન્યુઆરી માં ચીની નવું વર્ષ આવી જાય છે
ચીની હકીકત ને ભીની સંકેલી લેવાય છે
આર્થિક નબળાઈ બતાવી ત્યાંનું નાણું(rmb) પટકાય છે
Trade war માં અમેરિકા ને ચીન ની તલવારો ખેંચાય છે...
અંત વગર ની અંતાક્ષરી નો ખેલ ખેલાય છે
બે બિલાડી ની લડાઈ માં વાંદરો હરખાય છે
ભારત પણ અમેરિકા સામે લાભ ખાટવા જાય છે
બે એશિયા ના મોટા દેશ અનાયાસે સાથે આવતા દેખાય છે
બે સામે લઢવું , અમેરિકા મૂંઝાય છે
કોરોના ની હયાતી જગ જાહેર થઈ જાય છે
સંકટ હોવા છતાં અમેરિકા વાળો 
કુટુંબ સાથે ભારત આવી જાય છે

એને કે ગુજરાત ના સ્ટેડિયમ માં ઊભા કોઈને 
ક્યાં કોરોના નો ડર વર્તાય છે
એના આવ્યા પછી આર્થિક સ્થિતિ પર ભય વર્તાય છે
બજારો ના ભુક્કા બોલાય છે
અસલી રમત ની શરૂઆત અહીં થતી દેખાય છે
ચીને રમત રમી પુરી કરી
હજી આપણને આમાં લાડવા દેખાય છે...

Work of fiction ...It has nothing to do with the current scenario😥😅 # Corona

# Corona

53cb7dede8648860ca2d6b496f632f30

Vvs

૨૧ માર્ચ ૨૦૨૦ થી,અમેરિકા નાં અમુક વિસ્તારો માં 
૧૫ દિવસ નુ *Complete Isolation* ઘોષિત કર્યું છે
*સંપૂર્ણ બંધ*

આપણાં કરતા ઘણાં સમૃદ્ધ એવા આ દેશ ની પ્રજા 
સરકાર ની નીતિ સાથે સંપૂર્ણ સહકાર આપી રહી છે
ત્યાં આટલી ઓછી વસતી માં 
આપણાં કરતા વધારે આંકડા નોંધાયા છે.
આપણે આટલી મોટી વસ્તી ગણતરી સાથે 
એટલા જ મોટાં સંકટ ની શકયતા સામે ઝઝૂમી રહ્યાં છીએ

સમય બળવાન છે અને 
તકદીર માં લખેલું થવાનું જ છે... 
મિથ્યા થઈ શકતું નથી...
પરંતુ આવનારા સંકટ ને નાથી શકવાના ઉપાય ન કરતા...
એની શરણાગતિ સ્વીકારવી એ તો બેવકુફી થશે નહિ? #corona
53cb7dede8648860ca2d6b496f632f30

Vvs

न थके कभी पैर
न कभी हिम्मत हारी है...

जज़्बा है परिवर्तन का जीवन में
इसीलिए सफर ज़ारी है... #ज़िन्दगी का सफर

#ज़िन्दगी का सफर

53cb7dede8648860ca2d6b496f632f30

Vvs

वो न आए उनकी याद वफ़ा कर गई,‬

*उनसे मिलने की चाह सुकून तबाह कर गई,*

आहट दरवाज़े की हुई तो उठकर देखा,

*मज़ाक हमसे हवा कर गई.* #No_Smoking_Day
53cb7dede8648860ca2d6b496f632f30

Vvs

' होली ' तो बस हो ली।

पहले तन रंगा, फिर मन रंगा,
आखिर में रंग गयी जींदगानी रे ।
फागुन की मस्ती में सब कुछ भूला,
मस्त हो गए रंगों की रवानी में।

क्या तेरा, क्या मेरा, क्या रखा है,
इन झूठी लड़ाई में,
मन के मैल, मलाल हो चले थे, 
घोल दिये सब रंगों की रंगाई में।

मैं भूला हूँ, तुम भी भूलो, 
गुजरे समय की नादानी को,
आज होली का दिन कहता है,
जला दो बीती कहानी को।
             *व्योम*
बहुत जी लिये अपने खातिर,
अब अपनों की खातिर जीना है,
कुछ बडप्पन से जी कर देखें,
वर्ना जीना भी क्या जीना है। #Color
53cb7dede8648860ca2d6b496f632f30

Vvs

' होली ' तो बस हो ली।

पहले तन रंगा, फिर मन रंगा,
आखिर में रंग गयी जींदगानी रे ।
फागुन की मस्ती में सब कुछ भूला,
मस्त हो गए रंगों की रवानी में।

क्या तेरा, क्या मेरा, क्या रखा है,
इन झूठी लड़ाई में,
मन के मैल, मलाल हो चले थे, 
घोल दिये सब रंगों की रंगाई में।

मैं भूला हूँ, तुम भी भूलो, 
गुजरे समय की नादानी को,
आज होली का दिन कहता है,
जला दो बीती कहानी को।
             *व्योम*
बहुत जी लिये अपने खातिर,
अब अपनों की खातिर जीना है,
कुछ बडप्पन से जी कर देखें,
वर्ना जीना भी क्या जीना है। #Happy_holi
loader
Home
Explore
Events
Notification
Profile