Nojoto: Largest Storytelling Platform
rajeshahirsingar2430
  • 3Stories
  • 8Followers
  • 20Love
    46Views

aayar raja

singer

  • Popular
  • Latest
  • Video
e8d9219adf04424532651cfad18c7a1b

aayar raja

#FourlinePoetry મુરત એ મર્યાદા તણી જેના બોલ ના નથી કોઈ મોલ 

માવડી એ માધવ તણી ખોળે રમે જેને નંદ નો લાલ

યદુરાણી એ યાદવ કુળની જેને તોલે ના આવે કોઈ

પંડ ભૂખી રઇ પીરસી દેતી પ્રેમ થી દેતી મીઠો આવકાર

આશરા ધર્મ ને ઉજળો રાખે દિયે દીકરા કેરા દાન 

આહીર કેરી આહીરાની તણું જગમાં ના કોઈ એ સમાન

©aayar raja મુરત એ મર્યાદા તણી જેના બોલ ના નથી કોઈ મોલ 

માવડી એ માધવ તણી ખોળે રમે જેને નંદ નો લાલ

યદુરાણી એ યાદવ કુળની જેને તોલે ના આવે કોઈ

પંડ ભૂખી રઇ પીરસી દેતી પ્રેમ થી દેતી મીઠો આવકાર

મુરત એ મર્યાદા તણી જેના બોલ ના નથી કોઈ મોલ માવડી એ માધવ તણી ખોળે રમે જેને નંદ નો લાલ યદુરાણી એ યાદવ કુળની જેને તોલે ના આવે કોઈ પંડ ભૂખી રઇ પીરસી દેતી પ્રેમ થી દેતી મીઠો આવકાર #Shayari #fourlinepoetry

e8d9219adf04424532651cfad18c7a1b

aayar raja

આહીર કુળ ને ડિપાવતી 
શનષકાર થિ ઘર શજાવતી 
આહીર તણી આહીરાણી 
સુખ દુખે મોઢું મલકાતી 

લાજો લાંબી કાઢતી 
કેળે કટારી રાખતી..
આશરા ધરમ ને ખાતર
રા રાખી વાત કરતા જાણતી

સીસ ઝુકાવી ના ચાલતી 
હૈયું હાવજ નું રાખતી 
સિંહણ કેરી ચાલ ચાલતી

આગણા આહીર તણા
 ઉજળા  એ  રાખતી 
આહીરાની સુ કરૂ તારા વખાણ 
 અખિલ બ્રહ્માંડ ના નાથ ને 
ખાનડળીયે બાંધી રાખતી..

રૂણ કેમ ચુંકાવું  હુ તારા 
શન્તં સૂરા ને દાતાર ને જન્મ આપતી 
વ્હા અહીરાની વાહ આહીરાની વ્હા અહીરાની વ્હા......🙏
                    ✒️ લી-આયર રાજા 👑

©aayar raja #ahirani😎 #Ahir #ahirat #jaymurlidhar #jaydwarikadhish
e8d9219adf04424532651cfad18c7a1b

aayar raja

@aayar_raja

#Laxmii


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile