Find the Latest Status about girnar 18100 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, girnar 18100.
Vasim Gaha
The mountain, એક પળમાં સેંકડો પળ જીવવાની હોય છે, જાતને વસીમ મુસાફરીમાં શોધવાની હોય છે. ~ ગાહા વસીમ આઈ. ©Vasim Gaha #mountainclimbing #junagadh #Girnar
#mountainclimbing #junagadh #Girnar
read moreHiren jadav
SELFIEઓ બહુ લીધી,નિકળ્યા SELFની શોધમાં ગરવા ગિરનારની ગોદમાં. સૂર્યનાં કિરણો કરે છે કૂમ-કૂમ તીલક નેમિનાથની ગોખમાં, ચંદન પણ ઘસાઈ છે પથ્થરોની ઓથમાં. ભુલાવી ખૂદને નિકળ્યા ખૂદનીજ શોધમાં, ગરવા ગિરનારની ગોદમાં. ઝાકળ એનું પાનેતર,પુષ્પો એનો શ્રૃંગાર છે ધબકે છે વસુંધરાનું હૈયું ગિરનારની ગોદમા. રમે છે સંતાકૂકડી ધરતી અને આકાશ દતાત્રેયની ટોચમાં, મળે છે અંતઃકરણનો આનંદ ગરવા ગિરનારની ગોદમાં. -હિરેન. #during my girnar visit
#during my girnar visit
read moremayur mundhva
Gujrat (gir) girnar kubsurat najara (7 Am)
Gujrat (gir) girnar kubsurat najara (7 Am)
read moreમસ્તાન
ધ્યાનભંગ થયું મારુ, જ્યારે ધ્યાન ધરવા ધ્યાનસ્થ થયો....... #yqgujarati #yqmotabhai #ગુજરાતી #ધ્યાન #philosophy Picture: Girnar Hill
#yqgujarati #yqmotabhai #ગુજરાતી #ધ્યાન #philosophy Picture: Girnar Hill
read more