Nojoto: Largest Storytelling Platform

New gujarat nu gaurav shayari Quotes, Status, Photo, Video

Find the Latest Status about gujarat nu gaurav shayari from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujarat nu gaurav shayari.

Stories related to gujarat nu gaurav shayari

    LatestPopularVideo

Nirav Rajani "શાદ"

#gujarat

read more
જ્યાં જ્યાં વસે ગુજરાત ત્યાં સદા મહેકે ગુજરાત ,
ડાળ ડાળ પર વનની અહર્નિશ ચહેકે ગુજરાત .

નર્મદ ને નરસિંહનું તો છે આ કલાપી નું ગુજરાત ,
કાવ્યરસ માં સદા બહેકે ગુજરાત.

સરદાર ને ગાંધી નું તો છે આ મોદીનું ગુજરાત,
બલિદાનના રંગ કેસરિયે સદા દહેકે ગુજરાત.

નોરતામાં જો કેવું ગરબે ઘૂમે ગુજરાત,
માં અંબેના નારા થી જો લહેકે ગુજરાત .

જય શ્રી કૃષ્ણ થી શરૂઆત કરતું મારું ગુજરાત,
પરોઢિયે ડાકોર ને દ્વારકા માં ગહેકે ગુજરાત .

નીરવ રાજાણી "શાદ"
+
યોગી ઠક્કર "પલ" #gujarat

Dodiya Divansinh

Gujarat #शायरी

read more
જો તુમકો હો પસંદ વોહી બાત કહેંગે
તુમ દિન કો અગર રાત કહો તો રાત કહેંગે

આ ગીત મા કવિ એવુ કહેવા માંગે છે કે...... 

હે પ્રિયે ...!

 તારી હારે માથાકૂટ કોણ કરે ? Gujarat

Darshan Panchal

Gujarat #Tum_Sabka_Baap

read more
तुम होशियार हो अच्छी बात है , पर मुझे मूर्ख ना समझना , ये उससे भी अच्छी बात है 😏 😎 #Tum_Sabka_Baap 😎 💪 Gujarat

Aनुभा

Shayarimylifemylipsmypoetry#@nu. #शायरी

read more
 Shayari#mylifemylips#mypoetry#@nu.

Kishan Kanani

 #gujarat

Tushar Pansuriya

✏ ઈતિહાસ કહે છે ગઈ કાલે સુખ હતું, 
 વિજ્ઞાન કહે છે આવતીકાલે સુખ હશે,😊 
      પરંતુ ધમઁ કહે છે જો મન સારૂ હશે અને દિલ💕 સાફ હશે તો રોજ સુખ હશે. #gujarat

I_AM_GUJARATI

#gujarat

read more

I_AM_GUJARATI

#gujarat

read more

I_AM_GUJARATI

#gujarat

read more

Kishan Kanani

 #Gujarat
loader
Home
Explore
Events
Notification
Profile