Nojoto: Largest Storytelling Platform

Best pawarihorihai Shayari, Status, Quotes, Stories

Find the Best pawarihorihai Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 4 Followers
  • 3 Stories

अश्क़ IK GUMNAM SAYAR

તારુ નામ સાંભળીને દિલમાં બહાર આવી જાય છે..!💕
મોસમ ગુલશન અને આભ સદાબહાર થઈ જાય છે.!💕

તારા ચહેરા ના દિદાર ભર થી જન્નત જહાન મળી જાય છે..!💕
તુ પાસે હોય તો બસ જીવન નુ અસલ ભાન મળી જાય છે.!💕

આંખો ની અરદાસ છે..!💕
મારા હસી ની આસ છે તુ..!💕

તારી હાજરી જ મારા શ્વાસ છે..! 💕
તારી ગેરહાજરી મારા માટે શ્રાપ છે..!💕

તુ છે તો દુકાળ પણ ધોધમાર વરસાદ છે..!💕
તુ નથી તો શિત પણ અંગાર છે..!💕

©अश्क माजीराणा_इक गुमनाम शायर #ashq#truelove #pawarihorihai 
#standAlone

Pallavi Srivastava

Vineet Tomar

Kuch Meri Kahaniya ❣️ #pawarihorihai #Love #OpenPoetry #Poetry #Shayar #Shayari #poem #Quote

read more


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile