Find the Best with_priyal Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about priyal paper, priyal mahajan age, priyal prakash, priyal mahajan, priyal meaning,
vibrant.writer
સાંભળ.. તારા મારા વચ્ચે અંતર હોય ખરું? આ તો સમય ને સંજોગોની વાત છે. દરેક ક્ષણ મરવું તો દરેક ક્ષણ જીવાય, આ તો પ્રેમની પરિભાષાની વાત છે. Long distance relationships. #with_priyal Soulful relationsship #vibrant_writer . . . .
Long distance relationships. #with_priyal Soulful relationsship #vibrant_writer . . . . #Prem #YourQuoteAndMine #TarimariVato
read morevibrant.writer
@vibrant.writer પ્રેમ આપનાર ખારો હશે, એટલે તને પ્રેમ સારો નથી લાગતો. કહે કઈ ને કઈક બીજું કરનારો હશે એટલે તને પ્રેમી તારો નથી લાગતો. એના વ્યક્તિત્વમાં કેટલાયે છીંડા હશે એટલે પ્રેમ અમૃતનો પ્યાલો નથી લાગતો. મીઠો થશે? #with_priyal શક્યતા ઓછી ... #Vibrant_writer . . . .
મીઠો થશે? #with_priyal શક્યતા ઓછી ... #vibrant_writer . . . . #Prem #YourQuoteAndMine #premnivato #mithaspremni
read morevibrant.writer
@vibrant.writer તારૂં ના હોવું ના હોવું ક્યાં છે, તું હૈયામાં ધડકન થઈ ધડકે છે. અનંત સુધીનો સંગાથ. #with_priyal તારો સાથ એ જ જીવંતતા #vibrant_writer . .
અનંત સુધીનો સંગાથ. #with_priyal તારો સાથ એ જ જીવંતતા #vibrant_writer . . #kavita #YourQuoteAndMine #yqmotabhai #yqgujarati #TarimariVato #sangath
read morevibrant.writer
@vibrant.writer એક કામ કર સત્યની ખોજમાં નીકળ, પોતાને જન્માવીને નામ પણ બદલાઈ જશે. બદલાયેલી હું, બદલાયેલા આપણે! #with_priyal શોધીએ પોતાને તો દુનિયા બદલાય #vibrant_writer . . . .
બદલાયેલી હું, બદલાયેલા આપણે! #with_priyal શોધીએ પોતાને તો દુનિયા બદલાય #vibrant_writer . . . . #YourQuoteAndMine #yqmotabhai #yqgujarati #manomanthan #jivantchintan
read morevibrant.writer
@vibrant.writer મહેસૂસ થાય જો વ્યક્તિ આત્મા સુધી, તેની ઊર્જાને અનુભવીને રાહ તો જોવાય. આજે નહીં તો કાલે, આગળ વધવું પડશે, વધી જવું જોઈએ! #with_priyal સામેનું પાત્ર કચરો હોય તો જરૂરથી વધી જાઓ આગળ, પણ.. #vibrant_writer . . .
આજે નહીં તો કાલે, આગળ વધવું પડશે, વધી જવું જોઈએ! #with_priyal સામેનું પાત્ર કચરો હોય તો જરૂરથી વધી જાઓ આગળ, પણ.. #vibrant_writer . . . #intezaar #safar #YourQuoteAndMine #TarimariVato
read morevibrant.writer
તારા સફરના થાકને પળમાં હવા કરું, કે તને બાથમાં ભરી કલાકો બેસી રહું. તમે કર્યો છે કોઈ દિવસ આવો પ્રવાસ? #collab #with_priyal કર્યો છે ને કરવાવાળા જોયા પણ છે.😄 #collab #with_priyal . . . .
તમે કર્યો છે કોઈ દિવસ આવો પ્રવાસ? #Collab #with_priyal કર્યો છે ને કરવાવાળા જોયા પણ છે.😄 #Collab #with_priyal . . . . #safar #YourQuoteAndMine #TarimariVato
read morevibrant.writer
@vibrant.writer એની હાજરીથી જ હૃદય ગદગદીત થઈ જાય, એના હોવાનો અહેસાસ મને જીવંત કરી જાય. Tag that beautiful. #collab #with_priyal #vibrant_writer . . . . .
Tag that beautiful. #Collab #with_priyal #vibrant_writer . . . . . #YourQuoteAndMine #sundarta #TarimariVato
read morevibrant.writer
@vibrant.writer નસીબના નામે ઠીકરું ફોડશો તો સત્ય જાશે જોજનો દૂર. આનાથી સરળ છે તમારી પાસે કઈ? #collab #with_priyal સરાળથી પણ સરળતમ હોય ઘણું. #vibrant_writer . . . .
આનાથી સરળ છે તમારી પાસે કઈ? #Collab #with_priyal સરાળથી પણ સરળતમ હોય ઘણું. #vibrant_writer . . . . #YourQuoteAndMine #dairy #nasib #pagesfrommydiary
read morevibrant.writer
@vibrant.writer પરીક્ષા નથી એ પરિસ્થિતિ છે, જે તને મારા સુધી લઈ આવશે. Even God haves trust issues! 😅 #collab #with_priyal god knows all ☺️🕉️ #vibrant_writer . . . .
Even God haves trust issues! 😅 #Collab #with_priyal god knows all ☺️🕉️ #vibrant_writer . . . . #Bhagvan #YourQuoteAndMine #Pariksha #shanka
read morevibrant.writer
©vibrant writer થોડી હિંમત કરી હોત જો મારી ચાહમાં, આયખું સાથે વિતાવતા પ્રેમની રાહમાં. બીજું હું શું કરી શકું? #collab #with_priyal તું બધું જ કરી શકે.. #vibrant_writer . . .
બીજું હું શું કરી શકું? #Collab #with_priyal તું બધું જ કરી શકે.. #vibrant_writer . . . #YourQuoteAndMine #TarimariVato
read more