Find the Best kundanikakapadiya Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about latest rangoli designs for diwali decorated with kundan, kundan jewellery on rent in delhi, kun faya kun quotes in urdu, difference between polki and kundan, kun faya kun lyrics in hindi,
purvi Shah
સાત પગલાં આકાશમાં,એક પગલું જમીન પર... ઉડાન ભલે હોય આભ થકી,ઘર તો ધરતી પર.... સફળતા તો રોજ આવશે જ,નહિ માણસાઈ, બસ હ્રદય ની બાજી લગાવ જો,લાગણી પર... ગુજરાતી સાહિત્યને આવી અદભૂત રચના ' સાત પગલાં આકાશમાં' આપનાર લેખિકા કુન્દનિકા કાપડિયા હવે આપણી વચ્ચે નથી. એમણે પોતાની રચનાઓથી અનેક લોકોને આકાશમાં ડગ માંડવા પ્રોત્સાહિત કર્યા છે, મુક્ત ગગન માં વિહરવા પ્રોત્સાહિત કર્યા છે. આજે તમે તમારી રચનાઓ થી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરો. #kundanikakapadiya #yqgujarati #gujaratisahitya #collab #collabchallenge #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai જીવન માં ગમે તેટલા સફળતા નાં શિખરે પોહચો તો પણ પગ ધરતી પર રાખો... સફળતા મળી જાઈ તો માણસાઈ ના છોડો
ગુજરાતી સાહિત્યને આવી અદભૂત રચના ' સાત પગલાં આકાશમાં' આપનાર લેખિકા કુન્દનિકા કાપડિયા હવે આપણી વચ્ચે નથી. એમણે પોતાની રચનાઓથી અનેક લોકોને આકાશમાં ડગ માંડવા પ્રોત્સાહિત કર્યા છે, મુક્ત ગગન માં વિહરવા પ્રોત્સાહિત કર્યા છે. આજે તમે તમારી રચનાઓ થી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરો. #kundanikakapadiya #yqgujarati #gujaratisahitya #Collab #CollabChallenge #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai જીવન માં ગમે તેટલા સફળતા નાં શિખરે પોહચો તો પણ પગ ધરતી પર રાખો... સફળતા મળી જાઈ તો માણસાઈ ના છોડો
read moreKRUNAL JADAV
સંશયને ઓગાળીને, ધ્યેય તરફ મન વાળીને, ચિંતાઓની ચિતા બાળીને, સાહસને શણગારીને, ભૂલોને સ્વીકારીને, સંયમને જાણીને, સમર્પણને માણીને.... આ સાત પગલાં ફૂંકશે અચેતન મનમાં નવી આશ, પાંખો વિના માપી લેવાશે સાત પગલામાં આખું આકાશ. ગુજરાતી સાહિત્યને આવી અદભૂત રચના ' સાત પગલાં આકાશમાં' આપનાર લેખિકા કુન્દનિકા કાપડિયા હવે આપણી વચ્ચે નથી. એમણે પોતાની રચનાઓથી અનેક લોકોને આકાશમાં ડગ માંડવા પ્રોત્સાહિત કર્યા છે, મુક્ત ગગન માં વિહરવા પ્રોત્સાહિત કર્યા છે. આજે તમે તમારી રચનાઓ થી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરો. #kundanikakapadiya #yqgujarati #gujaratisahitya #collab #collabchallenge #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
ગુજરાતી સાહિત્યને આવી અદભૂત રચના ' સાત પગલાં આકાશમાં' આપનાર લેખિકા કુન્દનિકા કાપડિયા હવે આપણી વચ્ચે નથી. એમણે પોતાની રચનાઓથી અનેક લોકોને આકાશમાં ડગ માંડવા પ્રોત્સાહિત કર્યા છે, મુક્ત ગગન માં વિહરવા પ્રોત્સાહિત કર્યા છે. આજે તમે તમારી રચનાઓ થી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરો. #kundanikakapadiya #yqgujarati #gujaratisahitya #Collab #CollabChallenge #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
read moreDharm Desai
મારા મન નાં વૃતાંત માં પગરવ ના સાદ માં આતમ ના પ્રાણ માં વિપ્લવ વરસાદ માં કામણ કલ્યાણ માં વેદો વિજ્ઞાન માં સમરસ ના સ્વાદ માં શિવશંખનાદ માં અણિયારી આભા ના ઘોર ભીમ પાશ માં વનમાળી વાચા ના ભોરીંગ પલાશ માં સુર ના આ સંગમ ની ભીની સુવાસ માં ઉર થી પણ અંદર ના શ્વાસો-શ્વાસ માં સરખા છે ડગલાં ના પડઘા આભાસ માં ધરતી પર ધડ છે સાત પગલાં આકાશ માં #dharmuvach✍ ગુજરાતી સાહિત્યને આવી અદભૂત રચના ' સાત પગલાં આકાશમાં' આપનાર લેખિકા કુન્દનિકા કાપડિયા હવે આપણી વચ્ચે નથી. એમણે પોતાની રચનાઓથી અનેક લોકોને આકાશમાં ડગ માંડવા પ્રોત્સાહિત કર્યા છે, મુક્ત ગગન માં વિહરવા પ્રોત્સાહિત કર્યા છે. આજે તમે તમારી રચનાઓ થી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરો. #dharmuvach #kundanikakapadiya #yqgujarati #collab #collabchallenge #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
ગુજરાતી સાહિત્યને આવી અદભૂત રચના ' સાત પગલાં આકાશમાં' આપનાર લેખિકા કુન્દનિકા કાપડિયા હવે આપણી વચ્ચે નથી. એમણે પોતાની રચનાઓથી અનેક લોકોને આકાશમાં ડગ માંડવા પ્રોત્સાહિત કર્યા છે, મુક્ત ગગન માં વિહરવા પ્રોત્સાહિત કર્યા છે. આજે તમે તમારી રચનાઓ થી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરો. #dharmuvach #kundanikakapadiya #yqgujarati #Collab #CollabChallenge #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai #dharmuvach✍
read moreDarsh
ઈશ્વર ને પણ કદાચ ચાલવા છે એમની સાથે....🙏🙏 ઓમ શાંતિ... ગુજરાતી સાહિત્યને આવી અદભૂત રચના ' સાત પગલાં આકાશમાં' આપનાર લેખિકા કુન્દનિકા કાપડિયા હવે આપણી વચ્ચે નથી. એમણે પોતાની રચનાઓથી અનેક લોકોને આકાશમાં ડગ માંડવા પ્રોત્સાહિત કર્યા છે, મુક્ત ગગન માં વિહરવા પ્રોત્સાહિત કર્યા છે. આજે તમે તમારી રચનાઓ થી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરો. #kundanikakapadiya #yqgujarati #gujaratisahitya #collab #collabchallenge #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
ગુજરાતી સાહિત્યને આવી અદભૂત રચના ' સાત પગલાં આકાશમાં' આપનાર લેખિકા કુન્દનિકા કાપડિયા હવે આપણી વચ્ચે નથી. એમણે પોતાની રચનાઓથી અનેક લોકોને આકાશમાં ડગ માંડવા પ્રોત્સાહિત કર્યા છે, મુક્ત ગગન માં વિહરવા પ્રોત્સાહિત કર્યા છે. આજે તમે તમારી રચનાઓ થી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરો. #kundanikakapadiya #yqgujarati #gujaratisahitya #Collab #CollabChallenge #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited