Nojoto: Largest Storytelling Platform

Best Lagni Shayari, Status, Quotes, Stories

Find the Best Lagni Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about lagni no dariyo gujarati, lagni no dariyo images, lagni no sambandh, lagni no dariyo, lagni no melo,

  • 18 Followers
  • 15 Stories

Namrata Ni Notification

#Lagni #Prem

read more

Namrata Ni Notification

purvi Shah

પ્રેમમાં તો ના જાણે શું કશિશ હોય છે.
રાધા માટે તો ક્રિષ્નને ભી આંસુ હોય છે.
અહીં લાગણી ની જ કશ્મકશ હોય છે.
ધારિયું કરી શકનાર ભી પાંગરો હોય છે.
 #yqdidi #yqquotes #yqmotabhai #purvishah #yqgujarati  #krishna #lagni

purvi Shah

#yqbaba #yqdidi #yqquotes #yqmotabhai #yqgujarati #Lagni Heart touching line...👌

read more
"લાગણી છલકાય જેની,
વાતમાં.....
એક બે જણ હોય એવા,
લાખમા......
શબ્દ સમજે એ સગાં.....
મન સમજે એ મિત્ર....

 #yqbaba #yqdidi #yqquotes #yqmotabhai #yqgujarati #lagni 
Heart touching line...👌

hirpara amit

જિંદગી તું આજ જાતા તો ચાલી ગઈ,એવું અસહ્ય દર્દ દેતી ગઈ.
પણ તું સાથ આજ મારા જ ઘરની રધી લેતી ગઈ.  #fire #yqgujarati #dard #gujarati #yqmotabhai #gujaratiquotes #gujju #lagni

Ranu Macwan

#Lagni #Life

read more

WRITER HARDIK PRAJAPATI

બુદ્ધિશાળી તો આ દુનીયા મા બધા જ
લોકો હોય છે 
સાહેબ બસ લાગણીઓ અને વિશ્વાસ મા
છેતરાય જાય છે....🤍

©KING OF PRAJAPATI #lagninopaheloahesaseprem #Love #Lagni #Nojoto #post #New #Trending #insta #Hard 

#Dark

Drashti Parmar

god complete your all wishes

#Lagni

read more
બસ મને તારી એક "હા" ની રાહ છે.
સવાર પડે ને આંખ ખુલે તારી યાદ આવે 
રાત પડે ને આંખ બંધ થાય તારી યાદ માં,
બસ મને તારી એક "હા" ની રાહ છે.
રસ્તો મારો કાયમ નો પણ 
યાદ તારી જોડાયેલી છે,
બસ મને તારી એક "હા" ની રાહ છે.
તારું નાની નાની વાતમાં ખુશ થવું 
અને મને ખુશ રાખતી મને યાદ છે ,
બસ મને તારી એક "હા" ની રાહ છે.
મારી દરેક વાતે ચિંતા કરતી પણ
શું થયું ખબર નથી હા પણ,
બસ મને તારી એક "હા" ની રાહ છે.
હા ભુલ છે મારી પણ મારા પ્રેમ,
અને લાગણી કરતાં મોટી મારી ભુલ નથી.
બસ મને તારી એક "હા" ની રાહ છે.
મોબાઇલ મારો પણ દરેક 
પળ તારા મેસેજ ની રાહ છે,
બસ મને તારી એક "હા" ની રાહ છે.
દુ:ખ તને પડે ને ઢીલો હુ પડી જવું,
બીમાર તું પડે ચિંતા મને થાય,
બસ મને તારી એક "હા" ની રાહ છે.
મારે નથી જોઈતું કઇ,
બસ જોઈ તારો જીવનભર નો સાથ.
બસ મને તારી એક "હા" ની રાહ છે.
માની જાને બધું ભુલી ને મારી વ્હાલી.
મને તો તારાથી જ પ્રેમ છે
બસ મને તારી એક "હા" ની રાહ છે.
મારા દિલ મા તારા માટે લાગણી અને પ્રેમ છે.
મને તો તારાથી જ પ્રેમ છે.
માની જાને મારી વ્હાલી
બસ મને તારી એક "હા" ની રાહ છે.

©dilnivato1155 #lagni

vidhi vanjara

જરૂરી ક્યાં છે મદિરાનું હોવું? લાગણી કાફી છે,
પણ અમસ્તાં જ લોકોએ તો લાગણી માપી છે.

©vidhi vanjara #lagni

#coldnights
loader
Home
Explore
Events
Notification
Profile