Nojoto: Largest Storytelling Platform

Best thingiwant Shayari, Status, Quotes, Stories

Find the Best thingiwant Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about love is such a beautiful thing quotes, love is a funny thing quote, love is a bad thing quotes, there is no such thing as love poem, quote hope is the thing with feathers,

  • 1 Followers
  • 1 Stories

Grishma Doshi

સ્વીકાર અનિચ્છાએ સ્વીકાર સ્વેચ્છાએ
સ્વીકાર પરિસ્થિતિનો
સ્વીકાર પરિસ્થિતિ બદલી ના શકાયા પછીનો,
સ્વીકાર મળ્યું એનો સ્વીકાર ના મળ્યું એનો
સ્વીકાર મારા અસ્તિત્વનો
સ્વીકાર મારી ખામીઓનો,
સ્વીકાર તારા અસ્તિત્વનો સ્વીકાર તારા નિર્ણયોનો
સ્વીકાર મારી પ્રકૃતિ બનાવી
તો ક્યારેક સ્વીકાર કર્યો મારી પ્રકૃતિ વિરુદ્ધ,
પણ હવે સ્વીકાર
મારે કરવો છે હું માંગુ ને તું આપે એનો
મારી મરજી કહું ને તું માને એનો,
આ હક છે મારો ને હવે જીદ પણ
ને મારા એ હકનો સ્વીકાર હવે તારો. 🧡📙📙🧡
#acceptance #reluctance #wilful #rebel #thingiwant #myrights #gujaratipoems #grishmapoems


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile