Nojoto: Largest Storytelling Platform

Best ChildrenDay Shayari, Status, Quotes, Stories

Find the Best ChildrenDay Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about i love you rain poem for children, children poem on peace and love, poem of ruskin bond on children love, love quotes for children, love da children short and big poems,

  • 44 Followers
  • 42 Stories

Prajapati Gurudev

બાળ ગીત : 🐘મજાના હાથીભાઈ🐘

એક મજાના હાથીભાઈ
જાડા - પાડા હાથીભાઈ

રોજ સવારે નહાવા જાય
નદી કિનારે ફરવા જાય

તરતાં તરતાં સામે જાય
ગીત મજાના ગાતા જાય

માછલીબેન ને મગરભાઈને
ખબર અંતર પૂછતાં જાય

કિનારે આવી આળોટતા
રમ્મત ગમ્મત કરતાં જાય

હાથીભાઈનું પેટ જોઈ
નાના ભૂલકાં હરખાઈ જાય

નદી, ખેતર જોતાં જોતાં
હાથીભાઈ તો નહતા જાય

એક મજાના હાથીભાઈ
જાડા - પાડા હાથીભાઈ

@ આર્યા પટેલ
ધોરણ : ૬
શ્રી સરસ્વતી વિદ્યાધામ, કરજણ

©Prajapati Gurudev #ChildrenDay #song

THILAGAVATHY

#children'sDay #ChildrenDay

read more

purvi Shah

ઉંમર તો એક આંકડો જ રહ્યો મારે મન...
એક બાળક વસે છે આજ ભી મારે મન...
જતું તો હું જર - જમીન ભી કરી દવ,પણ
એક ચોકલેટ આજભી અડકે છે મારે મન....
ગાડી નો શોખ તો ક્યારેય રહ્યો નહિ,પણ
કાગળ ની હોડી આજભી તરે છે મારે મન....
વ્યસ્ત છું વાર્તા ઘડવામાં દિવસ રાત,પણ
દાદી ની વાર્તા આજભી સાંભરે છે મારે મન...

HAPPY CHILDREN DAY #purvishah #childrenday #yqgujarati #yqmotabhai #yqbaba #yqbestgujratiquotes #kids

cloud33

आज भी चला जाता हूँ उन ख्वाबो पर, आज भी खुद को पाता हूँ उन्ही ठिकानों पर,एक बार देखो उनकी चमकीली आंखों को,एक बार देखो उनकी गुम होती राहों को,ये बच्चे बहुत कुछ सिखाते है,ये फरिश्ते बेशुमार खुशियों की इबादत फरमाते है,लौटा दो वो खूबसूरत वक़्त मेरा, वो खेल आँगन के बहार लाते है,वो दोस्त मुझे यादों मैं सताते है,वो बचपन के दिन बहुत याद आते है #yqbaba #yqdidi #yqhindiurdu #yqquotes #childhood #childrenday #bachpan #instawriters

Ashish Prajapati

Hum bhi bal din mana sakte hai... Aakhir "dil to baccha hai ji" मुबारक- बालक- #yqbaba #yqdidi #ChildrenDay #fuzzyquoet

read more
उनको भी बाल दिन "मु बालक" जिनका दिल बच्चा है ।
*मुबारक Hum bhi bal din mana sakte hai...

Aakhir "dil to baccha hai ji"

मुबारक-
बालक-

#yqbaba

Itzz Rajatt

In which class you are?
Middle Class. #poverty #child #childrenday

Dehati Jay Singh 2

सभी के प्रणाम 🙏🙏🙏🙏 please subscribe My Youtube channel 🙏🙏🙏🙏 https://youtube.com/@dehatijaysingh #SpanishLove #ChildrenDay #Shayari #गज़ल #Trading #varal Anshu writer

read more

Dehati Jay Singh 2

सभी के प्रणाम🙏🙏🙏🙏 please subscribe my Youtube channel Dehati Jay Singh 🙏🙏https://youtube.com/@dehatijaysingh #dehatijaysingh love #Shayari #ChildrenDay Poetry #BeatMusic ansika sinha Rakesh Srivastava TARIQ HASSAN KHAN Swarandeep Singh Satya

read more

Shilpa

Av Motivation Hub

मेरी आदत नहीं बेवजह किसी कि जिंदगी में दखल देने कि .. ये बुद्धिमानो कि सरजमीं हैं यहाँ सब अपने में ज्ञानी हैं.... जरूरत ही नहीं किसी को अक्ल देने कि........... #ChildrenDay #Life_experience 😘😍😍😍😍 #ज़िन्दगी

read more
मेरी आदत नहीं बेवजह 
किसी कि जिंदगी में दखल देने कि .. 
ये बुद्धिमानो कि सरजमीं हैं
यहाँ सब अपने में ज्ञानी हैं.... 

जरूरत ही नहीं किसी को 
अक्ल देने कि........... 😎

©Av Motivation Hub मेरी आदत नहीं बेवजह 
किसी कि जिंदगी में दखल देने कि .. 
ये बुद्धिमानो कि सरजमीं हैं
यहाँ सब अपने में ज्ञानी हैं.... 

जरूरत ही नहीं किसी को 
अक्ल देने कि........... 
#ChildrenDay #Life_experience 😘😍😍😍😍
loader
Home
Explore
Events
Notification
Profile