Nojoto: Largest Storytelling Platform

Best onlyforyou Shayari, Status, Quotes, Stories

Find the Best onlyforyou Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about there is only one happiness in this life to love and be loved hindi meaning, there is only one happiness in this life to love and be loved translate in hindi, there is only one happiness in this life to love and be loved translate in tamil, there is only one happiness in this life to love and be loved meaning in telugu, there is only one happiness in this life to love and be loved. – george sand,

  • 195 Followers
  • 441 Stories

Vishal Zaveri

બસ એકબાર 
ઈસ તરહ મુજસે મિલ જાના
યા મુજે રખ લેના
યા મુજમેં રહ જાના...

©Vishal Zaveri #Pyar #love #deeplove
#loveislife #Love #Heart 
#onlyforyou #for #foryou

Vishal Zaveri

એકાંત પણ એકાંત થી
કયારેક સવાયું હોય છે !!
કોઈ એકલું..! તો 
કોઈ એકલવાયું હોય છે...

©Vishal Zaveri #sad #feeling #missyou 
#deeplove #onlyforyou #Love 
#viral #Youtube #recent

Vishal Zaveri

મખમલી સપનાના કાટમાળ નીચે
લાગણીઓ દબાય છે,
વહી જાય તો આંસુ અને 
રહી જાય તો આંજણી કહેવાય છે...

©Vishal Zaveri #sad #tear #Feeling #own 
#Heart #love #missyou
#onlyforyou #viral
#thought

Vishal Zaveri

તું નથી તો પણ;
તારી જ વાતોથી ભરેલી યાદો છે,
હવે ફરિયાદમાં યાદ;
અને યાદોમાં મીઠી ફરિયાદો છે...

©Vishal Zaveri #sparsh #fellings #SAD #Feel 
#viral #recent #couple 
#Youtube #loveislife #onlyforyou

Vishal Zaveri

દિલ માં દબાયેલી વાતોનું વ્યાજ પણ નહીં મળે અને ભાડું પણ નહીં 
એટલે દિલની વાતો SHARE કરતાં શીખો,
કદાચ તમને તમારી લાગણીમાં INVEST કરનાર વ્યકિત મળી જાય...

©Vishal Zaveri #Gulaab #Rose #deepimpact 
#deeplove #forever #foryou 
#onlyforyou #loveislife #love 
#loveislove

Vishal Zaveri

કિસ્સો કેવો સરસ મજાનો છે,
બેઉ વ્યકિત સુખી થયાનો છે,
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે..

©Vishal Zaveri #TereHaathMein
#Live #forever 
#deepthought 
#onlyforyou #foryou 
#Feeling #loveislife
#viral #Couple

Vishal Zaveri

मैं और तुम "FIRST KISS"
મુજશે ઈશ્ક કરતે હુયે ગબરાયે પહેલે
તુમ હી થે,
હમારી મહોબ્બત મેં શરમાયે પહેલે 
તુમ હી થે,
ઔર યે માના કી તુજે બાંહોમેં પહેલે
મૈંને ભરા થા
પર મેરે હોઠોં કે પાસ આયે પહેલે
તુમ હી થે...

©Vishal Zaveri #dilkibaat 
#firstkiss 
#kiss #loveyou #loveislove
#lovebeat #ishq 
#Heartbeat 
#loveislife 
#onlyforyou

श्री

Vishal Zaveri

ઘર તો તારાથી ખરેખર ઘર થયું,
જે કશું ખૂટતું હતું તે સરભર થયું,
તે મને ઓઢી લીધુ લોહીલુહાણ,
તારું કોરું વસ્ત્ર પાનેતર થયું...

©Vishal Zaveri #JodhaAkbar 
#loveislife 
#Love 
#deeplove
#onlyforyou 
#loveislove 
#deepimpact 
#feeling

श्री

loader
Home
Explore
Events
Notification
Profile