Find the Best killernidayri Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about love killer tracker shayari in hindi and quotes, a love to kill, killer love shayari in hindi, killer shayari on love, to kill a mockingbird quotes with page numbers,
Rahul Parmar
my Instagram @im_rahul_41 ©Rahul Parmar #Shayar #indainmotivation #samaj #ek_alfaaz🖤 #baba_ki_kalam_se #manto #killernidayri #vichar
#Shayar #indainmotivation #samaj ek_alfaaz🖤 #baba_ki_kalam_se #manto #killernidayri #vichar #समाज
read morevipul patel
|| राधे राधे || પ્રભાવ સારો રાખવા કરતા સ્વભાવ સારો રાખવો વધારે જરૂરી હોય છે સાહેબ કેમ કે પ્રભાવ સંબંધ તોડે છે જ્યારે સ્વભાવ સંબંધ જોડે છે.. ________________________________________ ___HEART FAIL #Quotes #killernidayri
#Quotes #killernidayri #thought
read morevipul patel
|| राधे राधे || મનથી વાત કરવી.. સાહેબ. અને કોઈનું મન રાખવા વાત કરવી એમા ઘણો તફાવત હોય છે. ____________________________________________ _____HEART FAIL #Quoets #killernidayri
#quoets #killernidayri #thought
read morevipul patel
|| राधे राधे || _________ મનનાં રથ ને... માણસાઇની યાત્રા તરફ હાંકો... એ જ સાચી રથયાત્રા.. __________________ ___HEART FAIL #Quotes #killernidayri
#Quotes #killernidayri #thought
read morevipul patel
|| राधे राधे || સૂકા હોંઠોથી જ મીઠી વાતો થાય છે સાહેબ... બાકી તરસ બુઝાય જાય તો શબ્દો અને માનવી બંને બદલાય જાય છે. _________________________________________ __HEART FAIL #Qustes #killernidayri
vipul patel
|| राधे राधे || શું હોય મારી હસ્તી, જો ના હોય તમારી દોસ્તી ! _______________________ __HEART FAIL #killernidayri #killerdiku
#killernidayri #killerdiku #thought
read morevipul patel
|| राधे राधे || બારણા પર તો બધાનો આવકારો હોય છે, દિલ સુધી પહોંચો તો જાણો ખાનદાની કેટલી !! _____________________________ __HEART FAIL #Quotes #killernidayri
#Quotes #killernidayri #thought
read morevipul patel
|| राधे राधे || મનનાં કોઈક ખુણે કોઈ વિશે પડેલી કડવાશને ક્વોરન્ટાઈન કરીયે શું ખબર, કોઈ સંબંધ વેન્ટિલેટર પર જતા અટકી જાય.! _______________________________ ___HEART FAIL #Quotes #killernidayri
#Quotes #killernidayri #thought
read morevipul patel
|| राधे राधे || માટલું પણ જોયા કરે છે આજકાલ, કેટલા સહેલાઇથી ફુટી જાય છે માણસો. __________________________ __HEART FAIL #Quoted #killernidayri #vickyguru
#quoted #killernidayri #vickyguru #thought
read more