Find the Best avarta Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about avarta under eye cream, dave and ava video, dave and ava, ava ava hindi mp3 song download, ava academy of visual arts,
Akshay Mulchandani
મૂંઝવણ, મનમાંથી આવતા લાગણીના આવેગો, ને હોઠો વડે વ્યક્ત થતી શબ્દોની એ લાગણીઓ વચ્ચેની..! શુ કહું, કેવી રીતે કહું, આજે કહું, કાલે કહું, કહું પણ કે ન કહું ? આ સવાલો વચ્ચેની મૂંઝવણ..! હવે બહુ થયુ આ મૂંઝવણની વાર્તા, હવે બસ શરૂ કરવી છે નવી વાર્તા..! ઓય ! સાંભળ..! તારી આ નખરાળી ચાલ ને મીઠડી નાલ, મન મોહવાઈ ગયું છે મારું..! શુ તું આ મોહવાયેલા મનની "મૂંઝવણ"માં , મારી હમેશા માટેની "મૂંઝવણ" બનીશ ? #NojotoQuote #gujarati #gujju #gujarat #rajkot #avarta #surat #india #vadodara #love #storyreller #bhavnagar #baroda #gujjurocks #mumbai #lovestory #junagadh #gujjugram #munjvan #like #gujjumemes #proposal #gujjuquotes #quotes #gujrati #amdavadi #dayro #kathiyawadi #follow #poetry #kavita
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited