Nojoto: Largest Storytelling Platform

Best _umbrella Shayari, Status, Quotes, Stories

Find the Best _umbrella Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about sad images of couples under umbrella with shayri 0, sketch of a girl with umbrella, insurance company with umbrella logo, rain and umbrella quotes, the blue umbrella by ruskin bond,

  • 1 Followers
  • 1 Stories

Sanket Vyas SK

_માઈક્રોફ્રિક્શન #_nojoto_film #_school #_umbrella Kishan Patel Darshana jinal dungrani"jinu" Dinkar Jani My_Words✍✍ #વાર્તા

read more
"અજાણ્યો ડર"

         ભારે વરસાદમાં પણ અનિલ અને સુધા એક છત્રીએ નિશાળે જવા નીકળ્યા. સુધા અનિલને ચીડવતી મંદ-મંદ હસી રહી હતી જે અનિલને નહોતું ગમતું અને તેના ચહેરા પર ચીંતાની રેખા વિજળીની જેમ ચમકતી હતી. બંને નિશાળે પહોંચ્યા તો ત્યાના પટાવાળાએ કહ્યું "ભારે વરસાદને કારણે આજે નિશાળે રજા છે" અને પછી અનિલ પણ સુધા સામે હસવા માંડે છે... 
            - સંકેત વ્યાસ (ઈશારો) #_માઈક્રોફ્રિક્શન #_nojoto_film #_school #_umbrella Kishan Patel Darshana  jinal dungrani"jinu" Dinkar Jani My_Words✍✍


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile