Nojoto: Largest Storytelling Platform

Best RK Shayari, Status, Quotes, Stories

Find the Best RK Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 182 Followers
  • 893 Stories

RK

#RK

read more
*જવાબદારી જેનાં માથા ઉપર છે, 
એમણે રિસાવાનો કે થાકવાનો અધિકાર નથી..*

©RK #RK

RK

#RK

read more
કોણ દિલથી ચાહે છે એ ગુગલ નહીં કહે.

કોણ સાથ નિભાવશે? એ ગુગલ નહીં કહે.

શ્વાસો ગણાવશે આખા મલકના કોણ ખરેખર જીવાડે છે
એ ગુગલ નહીં કહે.

ક્યારે સૂવું, ક્યારે ઉઠવું પૂછી શકીએ પણ સ્વપ્ન ક્યારે આવે  એ ગુગલ નહીં કહે.

ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે પણ મનમાં શું ચાલે છે એ ગુગલ નહીં કહે.

સાથે છું કહીને પણ જેઓ સાથે નથી,એ છે કોની સાથે  
એ ગુગલ નહીં કહે.

સંબંધને મન ભરી માણી લેજો,કોણ તમારી રાહ જુએ છે 
એ ગુગલ નહીં કહે...🎯

©RK #RK

RK

#RK

read more

RUPESH KUMAR PANDEY,(poet/social activist)

#RK ki diary

read more

Hina Kumari my Instagram ID @Rakesh radhika sarda

#Path #RK #Bhakti

read more

RK

#RK

read more
ગળે આવેલા શબ્દોને ગળી જાઉં છું,
બોલીને ન બગાડવા ઘણું સહી જાઉં છું..!

©RK #RK

RK

#RK

read more
સરસ કહીને અટકે નહિ,
 અને મારે શું? કહીને છટકે નહિ,

એજ સાચો સ્નેહી.!

©RK #RK

RK

#RK

read more
ઈમ્પ્રેશનથી ડિપ્રેશન સુધીની રાસાયણિક પ્રક્રિયાને જ પ્રેમ કહેવાય..!

©RK #RK

RK

#RK

read more
કોઈ બોલાવે નહીં, તો જવાનું નહી,
 કોઈ જણાવે નહીં, તો પૂછવાનું નહીં,
 હમેશાં Valuable બનવાનું Available नहि..🎯

©RK #RK

RK

#RK

read more
ભગવાન તમને શીખવે છે કે

જે થાય એની પાછળ કંઇક કારણ હોઇ છે - કૃષ્ણ

કોઈ પણ પરિસ્થિતિમાં હાર ન માનો - રામ

જ્યારે તમે કંઈ પણ પ્રાપ્ત કરો ત્યારે પણ નમ્ર બનો - હનુમાનજી

આત્મનિયંત્રણ એ સંપૂર્ણ જીવન જીવવાની ચાવી છે - મહાદેવ

બીજા માટે સારું કરવાનું ક્યારેય બંધ ન કરો - વિષ્ણુ

©RK #RK
loader
Home
Explore
Events
Notification
Profile