Nojoto: Largest Storytelling Platform
monikamakwana4218
  • 6Stories
  • 17Followers
  • 45Love
    617Views

"mahek" Monika makwana

વ્યક્તિની ઓળખ એના શબ્દોથી થાય છે,

  • Popular
  • Latest
  • Video
59d9439dfe24da6c95e8424fb1f09757

"mahek" Monika makwana

महकी महकी सी फ़जा
उस पे तेरी कातिल अदा।

जिंदगी की राहों में बस,
एक में हूं तेरे लिए खड़ा।

गहरी इन आंखों को झुका,
देना मुझे  इतनी सी सजा।

साथ चल पाऊं हर क़दम,
तुजसे ही है जीने का मज़ा।

©"mahek" Monika makwana
  #महकी_महकी #Mahek
59d9439dfe24da6c95e8424fb1f09757

"mahek" Monika makwana

તમારી પાસે રૂપિયા બહુ છે
પણ ઘરે આવી શકે,
એવા કોઈ મહેમાન નથી,
 તમે જઈ શકો એવા કોઈ યજમાન નથી ,
તો એ રૂપિયા ની પણ કોઈ અર્થ નથી.

©"mahek" Monika makwana
  #Likho
59d9439dfe24da6c95e8424fb1f09757

"mahek" Monika makwana

મિલકત છે તો માં- બાપ છે ને,
માં -બાપ  છે  તો મિલકત છે,
શબ્દની થઈ થોડી હેર-ફેર  ને
દેખાતી  માણસની ફિતરત છે.

©"mahek" Monika makwana
  #mabap
59d9439dfe24da6c95e8424fb1f09757

"mahek" Monika makwana

કહું હું ઘણું બધું સમજાય નહી  તો  શું  કરું?
આપું કિંમતી મોતી સચવાય નહિ તો શું કરું?

વર્ષો સુધી ઘસતાં કોલસો હીરો  બની  ગયો,
ચમક જો એની વખણાય  નહિ  તો  શું  કરું?

આકાશનાં  સપનાં  ક્ષિતિજ  સુધી  પહોંચ્યા,
અંત જોતા પણ મન હરખાય નહિ તો શું કરું?

રાખવાં  સંબંધને  અહંકાર  પણ  નંખાઈ  ગયું,
પેલું  "હું"પણું  કચડાઈ  નહિ  તો  શું  કરું?

નાની  અમથી  વાતનું  ભયંકર  સ્વરૂપ  થયું,
 ખોટા માણસ પણ ગભરાય નહી તો શું કરું?

©"mahek" Monika makwana #શું  #મહેક

#શું  #મહેક #વિચારો

59d9439dfe24da6c95e8424fb1f09757

"mahek" Monika makwana

મિત્રો હવે થાકવા લાગ્યા
કોઈનું પેટ બહાર નીકળી આવ્યું છે ,
કોઈના વાળ પાકવા લાગ્યા છે.
બધા પર ભારે જવાબદારી છે,
બધાને કોઈ નાનીમોટી બીમારી છે.
પણ આ હકીકત છે કે
બધા મિત્રો થાકવા લાગ્યા છે....
કોઈને લોન ની ચિંતા છે,
ક્યાંક હેલ્થ ટેસ્ટની વાત છે.
નવરાશની બધા મે ગેરહાજરી છે,
આંખોમાં અલગ જ ભીનાશ છે.
કાલે જે પ્રેમના પત્રો લખતા હતા,
આજે એ વીમાના ફોર્મ ભરવા લાગ્યા છે.
પણ આ હકીકત છે કે,
બધા મિત્રો થાકવા લાગ્યા છે....
મહેક

©Monika Makwana
  મિત્રો હવે થાકવા લાગ્યા છે.

મિત્રો હવે થાકવા લાગ્યા છે. #કવિતા

59d9439dfe24da6c95e8424fb1f09757

"mahek" Monika makwana

Maa  હું ઋણી છું એ વ્યકિતની જે મને આ દુનિયામાં લાઈ છે.
 મને શીખવાડી દુનિયાની રીત બાળકથી માણસ બનાઇ છે 

 ન મારે  દુનિયા મને મેણું એવી સમજણ આપી ઘડાઈ તે,
 ઝઘડો કરી પ્રેમ કરે પ્રેમભર્યા લાડના સંબંધોની લડાઈ છે.

ભગવાનનું સ્થાન આપું તને પણ એ પ્રતિમાની મનાઈ છે,
અદા કરી  શકું તારું  કરજ મને એ  જ ફરજ અપાઈ છે.

શબ્દોની અહીં સ્નેહની નાની ભેટ મારાં દ્વારા કરાઈ છે.
 જન્મદિવસની   શુભેચ્છા  સાથે કલમ મારી ઘસાઈ છે.

©Monika Makwana
  monika makwana

monika makwana #કવિતા


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile