Nojoto: Largest Storytelling Platform
tejalerda3547
  • 38Stories
  • 10Followers
  • 286Love
    105Views

તેજલ

i m a writer ,gym coach , international singer u can connect with me in instagram @tejalerda

  • Popular
  • Latest
  • Video
e58a44454964ce3384729637b5f79792

તેજલ

આ તો જીવ અટકી પડ્યો છે તારા માં 

નહિ તો હું પણ ના રહી હોત મારા માં

©તેજલ #betrayal
e58a44454964ce3384729637b5f79792

તેજલ

એક નિલ રંગ નું વાદળ આવી તેજ ધારે વરસ્યું 

ભીંજાય ગયું કોઈ પ્રેમ થી જાણે હોઈ વરસો થી તરસ્યુ 

વીજળી પણ આવી બનવા મુક સાક્ષી એના પ્રેમ ની 

માટી પણ મહેકી ઉઠી છાની રહે એ કેમ ની 

મારો જીવ બની કોઈ મહેકી ઉઠ્યું ભીતર માં આભ જાણે 

પ્રકૃતિ પણ ખીલી ઉઠી ને પ્રણય એનો માણે

મટી ગઈ સઘળી તરસ જે હતું વરસો થી તરસ્યું 

જ્યારે નિલ રંગ નું વાદળ આવી તેજ ધારે વરસ્યું

©તેજલ #raindrops
e58a44454964ce3384729637b5f79792

તેજલ

એક નિલ રંગ નું વાદળ આવી તેજ ધારે વરસ્યું 

ભીંજાય ગયું કોઈ પ્રેમ થી જાણે હોઈ વરસો થી તરસ્યુ.
 
વીજળી પણ આવી બનવા મુક સાક્ષી એના પ્રેમ ની 

માટી પણ મહેકી ઉઠી છાની રહે એ કેમ ની.

મારો જીવ બની કોઈ મહેકી ઉઠ્યું ભીતર માં આભ જાણે 

પ્રકૃતિ પણ ખીલી ઉઠી ને પ્રણય એનો માણે

મટી ગઈ સઘળી તરસ જે હતું વરસો થી તરસ્યું 

જ્યારે નિલ રંગ નું વાદળ આવી તેજ ધારે વરસ્યું

-તેજલ "અલગારી"

©તેજલ #rain
e58a44454964ce3384729637b5f79792

તેજલ

દરેક સ્ત્રી 24 કલાક માં થી એકવાર તો છાને ખૂણે રડતી જ હશે એ વિચારી ને કે એ ગમે એટલું કરી છૂટે તો પણ ક્યારેય તેની કદર નથી થતી

-તેજલ "અલગારી"

©તેજલ #scared
e58a44454964ce3384729637b5f79792

તેજલ

बहोत कुछ बाकी रह गया

#SADFLUTE

बहोत कुछ बाकी रह गया #SADFLUTE #કવિતા

e58a44454964ce3384729637b5f79792

તેજલ

#Flute
e58a44454964ce3384729637b5f79792

તેજલ

someone - वो तो सबके साथ हँस के बाते करता है तुम्हे जलन नही होती ??

me -बिल्कुल नही, क्यों कि उसकी हँसी चाहे सब के लिए होगी पर उसके आंसू सिर्फ मेरे है,
दुनिया के सामने वो हँस शकता है पर वो किसी के सामने रो भी शके वो सिर्फ मै ही हु ❤️❤️

©તેજલ #soulmate
e58a44454964ce3384729637b5f79792

તેજલ

बहार से मरे हुवे को लोग दफना भी दे 

अंदर से कोई मर जाये कोई 
तब क्या रश्म की जाए?

©તેજલ #standAlone
e58a44454964ce3384729637b5f79792

તેજલ

લાગણીઓ ની નુમાઈશ હવે બંધ કરીયે તો સારું 
ખોટી પ્રેમ ની ફરમાઈશ હવે બંધ કરીયે તો સારું 

કોઈ આવી ને ઉગારશે એ ખોટા ખોટા વહેમ 
દિવસ રાત માંગો છો ભીખ માં પ્રેમ ની રહેમ 

નથી પડી કોઈ ને તલ ભાર અનહદ તારી આ લાગણી ની 
નથી મતલબ કોઈ હવે તારી રોજ રોજ ની આ માગણી ની

શા માટે જીવે છે અપાહીજ બની કોઈ ના આશરે 
ચાલ્યા જશે બધા છોડી તડપતા એકદીન તને યાદ રે

રોજ રોજ ના તારા પાગલપન ના દોહરા 
શા માટે જીવવું બની કોઈ ના મહોરા 

અરે છોડ , કોઈ નહિ આવે હવે ના કર ખોટી માયા 
ફેર નહિ પડે કોઈ ને તું છોડી પણ દઈશ કાયા 

બસ કર હવે બહુ થયું તારું રોજ કરગરવું બહુ થયું 
માંગી ભીખ પ્રેમ ની તારું રાતો નું રડવું બહુ થયું 
જીવવા ને એક ખુશી ની પલ તારું તડપવું દુઃખ માં બહુ થયું
યાદ કરી કોઈ પથ્થર ને તારું પલ પલ મરવું બહુ થયું

©તેજલ #Nofear
e58a44454964ce3384729637b5f79792

તેજલ

मेरी जगह कोई और हो तो चीख उठे।

मै अपने आप से इतने सवाल करती हूं



क्यों??? कब तक??? और कितना ???

©તેજલ #feelings
loader
Home
Explore
Events
Notification
Profile