Nojoto: Largest Storytelling Platform

New pratilipi in gujarati Quotes, Status, Photo, Video

Find the Latest Status about pratilipi in gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, pratilipi in gujarati.

Stories related to pratilipi in gujarati

    LatestPopularVideo

Vishal Prajapati

 #gujarati
#pratilipi
#mirror

S S

 #ShallowShayari #hindinama #pratilipi

Hiten Rathod

આ ઠંડીની ઋતુમાં ભિંજવે તું,
અને પાછી પૂછે છે કે ,
એટલા ભીના કેમ છો તમે..! 🌸

                            - હિતેન રાઠોડ #gujarati #gujarati

Santosh Muktapure (Badboy)

quotes poetry pratilipi poem

read more
शेती
हिरवी हिरवी झाडे इथे आहे किती शांती
आनंदाने जगणे इथले नाही कसली भीती
चार महीने पाउस पडुन फुलते आमची शेती
नद्या, नाले, विहिर, तलाव तुडुंब भरुन वाहती

उस हळद पिक येते आमच्या शेतीमधी
निगा खुप करतो होते नुकसान कधीकधी
बाप माझा मेहनत करतो पिक घेण्याआधी
तेव्हा कुठे भर पडते धान्य पिकण्यामधी

कडक उन्हात राब राबतो आम्ही शेतकरी
थांबित नाही काम भुक, ताण लागली तरी
हिरव पिक, काळी माती आनंद चेहऱ्यावरी
हेच आम्हा काम करण्यास खूप उत्साह भरी

गाय म्हैस बैल चारतो रोज चारा घालतो
टाइमपास म्हणुन आम्ही त्यांनाच बोलत बसतो
थंड पाणी हवा भेटते यात सुख मानतो
म्हणुन निसर्गाची किंमत खरीखुरी जाणतो
                                  -Badboy #quotes 
#poetry
#pratilipi
#poem

Vishal Prajapati

#Instagram #Pratilipi Vini Patel (Vinkal) #nojotophoto #વિચાર

read more
 #instagram

#pratilipi

 Vini Patel (Vinkal)

monika makwana( mahek)

#gujarati

read more
ઘણું બધું બોલવાનું રાખ્યું છે ,
પણ બોલશે ત્યાં જ જેના માટે રાખ્યું છે.
આ મન ના દરવાજા ભલે અત્યારે બંધ હોય,
લોક ડાઉન છે ને,
એટલે જ બધી અકબંધ રાખ્યું છે.
આ લાગણીઓ ભડકસે ત્યાં જ 
જેના માટે આ મૌન રાખ્યું છે.
લોક ડાઉન છે ને,
એટલે જ બધું નજરબંધ રાખ્યું છે.
એક રહસ્ય ખોલવા રાખ્યું છે,
પણ ખોલાસે ત્યાં જ જેના માટે રાખ્યું છે.
ભલે ને પાત્રો શોધ્યા કરતા,
લોક ડાઉન છે ને,
એટલે જ પડદામાં સંતાડી રાખ્યું છે.
@mahek #gujarati

monika makwana( mahek)

#gujarati #poem

read more
ક્યાંથી લાવું?
શબ્દોમાં  છંટા ક્યાંથી લાવું?
 લખવાની એ  કળા ક્યાંથી લાવું?
વાંચીને બેઠી છું,કાગળ ઘણા,
લખવા માટે નો વિચાર ક્યાંથી લાવું?
સ્મરણ નથી થતું હવે મને,
રહી ગયેલા વાક્યો ક્યાંથી લાવું?
ગોખેલું ન હતું એ મને ખબર છે,
સમજેલા એ શબ્દો ક્યાંથી લાવું?
વાંચીને ફાડી નાખ્યાં છે પુસ્તકો,
ભાન નથી આવતું જ્ઞાન ક્યાંથી લાવું?
શબ્દોની છંટા ક્યાંથી લાવું?
લખવાની એ કળા ક્યાંથી લાવું?
કંઇક રહી ગયું છે અધૂરું મારામાં,
પૂરું કરવા એ ફરિયાદ ક્યાંથી લાવું?
mahek #Gujarati

Yuvrajsinh

Aazad_Hind

#gujarati

read more

Arbaj sandhi

#gujarati #Talk

read more
loader
Home
Explore
Events
Notification
Profile