Nojoto: Largest Storytelling Platform

New tamanna official instagram Quotes, Status, Photo, Video

Find the Latest Status about tamanna official instagram from top creators only on Nojoto App. Also find trending photos & videos about, tamanna official instagram.

    LatestPopularVideo

writer Devang Limbani

instagram Devang Limbani official

read more
માતા અને તેની પુત્રી વચ્ચેના અનન્ય અને અતૂટ સંબંધ જેટલું વિશેષ કંઈ નથી
માતાઓ તેમના બાળકો માટે શ્રેષ્ઠ શું છે તે ઇચ્છે છે...

©Devang Limbani instagram
Devang Limbani official

AKASH HANS Official

instagram Akash hans official

read more

Raj Meena

#Instagram / yuvraj meena official #विचार

read more
वक़्त और हालात इंसान को            मजबूत कर देते है #instagram / yuvraj meena official

writer Devang Limbani

follow me instagram Devang Limbani official

read more
पथरीले रास्ते पर કોઈ ને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે..
થાકેલા છે બધા છતા, લોકો ચાલતા જ જાય છે..

©Devang Limbani follow me instagram
Devang Limbani official

writer Devang Limbani

follow me instagram Devang Limbani official

read more
જિંદગી ઘટનાઓની હારમાળા છે. રોજ કંઈ ને કંઈ બનતું રહે છે. થોડુંક સારું અને થોડુંક નરસું. થોડુંક ધારેલું અને થોડુંક અણધાર્યું. થોડુંક રોકિંગ અને થોડુંક શોકિંગ. સરપ્રાઇઝ આપતા રહેવું એ જિંદગીની ફિતરત છે. જિંદગીને દર વખતે એકસરખી નજરથી ન જોવાય. ક્યારેક એને સાવ નજીકથી જોવી પડે અને ક્યારેક બહુ દૂરથી એના પર નજર નાખવી પડે. જિંદગી એ એવો પાઠ નથી કે એક ઘામાં આવડી જાય. આ તો એવું લેસન છે જેને રોજેરોજ શીખવું પડે છે અને રોજેરોજ તેના દાખલાઓ સોલ્વ કરવા પડે છે.

©Devang Limbani follow me instagram
Devang Limbani official

writer Devang Limbani

follow me instagram Devang Limbani official

read more
ઝમાની નજરો માં હું પણ હસ્યો હતો.
 પણ પ્રેમ માં તો રડવાની અલગ મઝા છે.

©Devang Limbani follow me instagram
Devang Limbani official

writer Devang Limbani

follow me instagram Devang Limbani official

read more
મહોબ્બત અને જગત વછે નું સ્થળ વિચારું છું;

મારા અને તારા વછે નું અંતર વિચારું છું.

©Devang Limbani follow me instagram
Devang Limbani official

writer Devang Limbani

follow me instagram devang Limbani official

read more
જીવ બચાવવા માટે થઈને લોકોએ એકબીજાને અડવાનું છોડી દીધું છે. બસ આવી જ રીતે  સંબંધો બચાવવા એકબીજાને નડવાનું છોડી દેવુ જોઇએ.

Devang Limbani follow me instagram
devang Limbani official

writer Devang Limbani

follow me instagram devang Limbani official

read more
આપણે આપણી રીતે રહેવું
ખડક થવું હોય તો ખડક
નહીં તો નદી જેમ નિરાંતે વહેવું...

- Devang Limbani

 follow me instagram
devang Limbani official

writer Devang Limbani

follow me instagram devang Limbani official

read more
પીંજરું કાપીને પાંખ આપે તે પ્રેમ,

ને અંધકારમાં પણ પ્રકાશ આપે તે પ્રેમ…!

✍️ Devang Limbani follow me instagram
devang Limbani official
loader
Home
Explore
Events
Notification
Profile