Nojoto: Largest Storytelling Platform

Best krushnarpan Shayari, Status, Quotes, Stories

Find the Best krushnarpan Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about krushi kayda 2020 in marathi, fam krusevac novi sad, weather in krushnanandapur, 101 tales of kruger, av se jaldi soya kruga shayri,

  • 3 Followers
  • 7 Stories

Dharm Desai

કૃષ્ણમય થવા કઈ ત્યજવા ની જરૂર નથી, આત્મા પ્રેમ ને અને પ્રેમ આત્મા ને ઝંખે છે તેમ છતાં બંને અમર છે, આ અધૂરી વાર્તા મિલન માં પરિણમે એ જ મોક્ષ કૃષ્ણમય થવા પ્રેમ ની જરૂર છેતેથી મનુષ્ય જન્મ લે છે અને પ્રેમ પામે છે, ભલે એ કોઈ પણ પ્રકાર નો હોય, અંત તો મોક્ષ જ છે #dharmuvach #krushnarpan #Collab #yqmotabhai #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai #dharmuvach✍

read more
દેહ અદભુત હોય છે અભિભૂત નહિ કે જે સ્થૂળ હોય,
દેહ લાગણીઓ નું ઘર છે માત્ર ખોળિયું જ નહીં જે 
બાળતા બળી જાય, દેહ બ્રહ્માંડ ના કરોડો વર્ષો ના 
તપ નું પરિણામ છે પરિમાણ નહીં, દેહ પાણી છે
સ્થૂળ તો વાતાવરણ છે! દેહ વાતાવરણ માં ભળી 
શકતું નથી તેમ છતાં અમુક જૈવિક વિધટકો નો 
પ્રસરાવ તેમ જ સ્ત્રાવ દ્વારા પોતાને જીવંત 
રાખવાની તેમજ આજુ બાજુ ના છદમાવરણ 
માં ભળવાની સંપૂર્ણ પણે કોશિશ કરે છે માટે દેહ
પાણી સમું છે જે કોશિશ કરે છે આત્મા સ્થૂળ છે જે 
અચેતન, અંદેખું તેમ જ નિરાકાર છે તે કશી વસ્તુ
માં ભળી શકતું નથી પરંતુ તેનો મર્મ બધા માં છે
છતાં તેને ચેન નથી તેથી તે દરેક વખતે વિવિધ
 લાગણીઓ ના ખોખા શોધે છે માત્ર ભળવા માટે!
#dharmuvach✍ કૃષ્ણમય થવા કઈ ત્યજવા ની જરૂર નથી, આત્મા પ્રેમ ને અને પ્રેમ આત્મા ને ઝંખે છે તેમ છતાં બંને અમર છે, આ અધૂરી વાર્તા મિલન માં પરિણમે એ જ મોક્ષ
કૃષ્ણમય થવા પ્રેમ ની જરૂર છેતેથી મનુષ્ય જન્મ લે છે અને પ્રેમ પામે છે, ભલે એ કોઈ પણ પ્રકાર નો હોય, અંત તો મોક્ષ જ છે
#dharmuvach #krushnarpan
#collab #yqmotabhai #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Darsh

હે શ્યામ ! આજે પણ ભલે તું રાધા સંગ રાસ રચાવજે...
અરજ એટલી જ કે, આજે તો રુક્ષ્મણીને પણ રમાડજે.
 #yqmotabhai #yqgujarati #krushnarpan #morning #moring_vibes #gujarati

Sukhada{कृष्णार्पण❤️}

 #love#krushnarpan#lovequotes #Nojotohindiquotes

Sukhada{कृष्णार्पण❤️}

 #meeramohan#krushnarpan#mydiary

Sukhada{कृष्णार्पण❤️}

 #marathicharoli#marathiquotes#krushnarpan

Sukhada{कृष्णार्पण❤️}

 #morningmoods#mydiary#mythoughts#krushnarpan#lovequotes

Sukhada{कृष्णार्पण❤️}

I am still there
 like the unread sentences
Hidden inbetween the lines..
Waiting for someone who can notice... #mythoughts#mydiary#krushnarpan


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile