Nojoto: Largest Storytelling Platform

Best Tej_the_sharp Shayari, Status, Quotes, Stories

Find the Best Tej_the_sharp Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about tej i love you full movie download, tej i love you full movie, tej i love you songs mp3 download, tej i love you audio songs, tej i love you movie download,

  • 2 Followers
  • 11 Stories

ठाकुर तेज सिंह

Tej Vaishnav

Tej Vaishnav

તારો શબ્દો જ ઘાતક હતા 'તેજ' , 
વ્યવહાર માં કયા તું ઉણો ઉતરો હતો , 

મધુર બોલવાની ફાવટ ના આવડી તને ,
બાકી માણસ પણ તું મજાનો હતો , 

તારી સમજણ એમને સમજણ માં ના આવી, 
એમાં તારો પણ ક્યાં વાંક હતો , 

અપેક્ષા ના વિનીમયથી તું બહાર રહ્યો, 
ફરજ ના દોરડા થી તું કેદ હતો , 
-  'તેજ'
#Tej_the_sharp #ghatak #ઘાતક #Tej_the_sharp #poetry #gujju #gujarati #mandvi

Tej Vaishnav

“You were born an original,don't die a copy.” 
― John Mason,
મારા સ્વભાવ માં બદલાવ આવશે એવું વિચારતા હોય તો તમે સંપૂર્ણ રીતે ખોટા ઠરશો 
- Tej the Sharp #Tej_the_sharp

Tej Vaishnav

એટલી તિવ્રતાથી ના વરસીશ , કે હું તને ઝીલી ના શકુ , 'તેજ' આવ ઝરમર મેહુલા સમો , કે તારી બુંદ બુંદ સ્પર્શી શકું , - તેજ #Tej_the_sharp

read more
તીવ્રતા એટલી તિવ્રતાથી ના વરસીશ , કે
હું તને ઝીલી ના શકુ , 
'તેજ' આવ ઝરમર મેહુલા સમો , કે
તારી બુંદ બુંદ સ્પર્શી શકું , 

- તેજ 
- #Tej_the_sharp એટલી તિવ્રતાથી ના વરસીશ , કે
હું તને ઝીલી ના શકુ , 
'તેજ' આવ ઝરમર મેહુલા સમો , કે
તારી બુંદ બુંદ સ્પર્શી શકું , 

- તેજ 
#Tej_the_sharp

Tej Vaishnav

તમે આવ્યા બનીને બીજ, ખીલ્યાં પુનમ સમા , હવે અંતર નથી બીજા ઓરતા , કાયમ રેહજો ઉરમાં , - "તેજ" - #Tej_the_sharp #MyPoetry #Poetry #તેજ #તેજ_ધ_શાર્પ #merimasti #Moj #jaiswaminarayan

read more
તમે આવ્યા બનીને બીજ, 
ખીલ્યાં પુનમ સમા  , 
હવે અંતર નથી બીજા ઓરતા , 
કાયમ રેહજો ઉરમાં ,

- "તેજ"
- #Tej_the_sharp તમે આવ્યા બનીને બીજ, 
ખીલ્યાં પુનમ સમા  , 
હવે અંતર નથી બીજા ઓરતા , 
કાયમ રેહજો ઉરમાં ,

- "તેજ"
- #Tej_the_sharp 
#mypoetry #poetry #તેજ #તેજ_ધ_શાર્પ #merimasti #moj #jaiswaminarayan

Tej Vaishnav

Fire तेरी याद और आग में ज्यादा फर्क नहीं है, 
थोड़ी हो तो रोशनी दे , ज्यादा हो तो जलादे , #Tej_the_sharp

Tej Vaishnav

Tej Vaishnav

#DearZindagi समंदर का किनारा और तुम्हारा साथ, 
और क्या चाहिए #vedant_vaishnav #Tej_the_sharp #life #nojoto #mylifemyrules #love

Tej Vaishnav

loader
Home
Explore
Events
Notification
Profile