Nojoto: Largest Storytelling Platform

Best utrayan Shayari, Status, Quotes, Stories

Find the Best utrayan Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about utra na dil mein koi, chand ka muh utra utra taro ne chamakna chhod diya, utr no, utr full form, utr number,

  • 10 Followers
  • 15 Stories

KALPESH SANGHVI

#utrayan

read more
May you soar high with success just like your kites this Makar Sankranti. 
Happy Uttarayan!


 #utrayan

sneha

Siddharth Rajgor 'અનંત'

khushbupandya

happy utrayan guys ❤️ . . #utrayan #Enjoy #DailyMessage Life #Quote #Happy #happyutrayan #विचार

read more

Subham Patel

#utrayan #Life

read more

Kamlesh Desai

Namrata Ni Notification

vasim Gaha

#makrsankranti_2021 #utrayan #મકરસંક્રાતિ #કવિતા

read more
પતંગ અને દોરાની મોજ...


ચારે તરફ બસ પતંગ અને  દોરાની મોજ,
આમાં પણ મજાના એ બાળપણની ખોજ.

નીચે નકરી દોડધામ ને  ભરચક  પેલું આભ,  
ફરી માથે મંડાણી જો પેલા વાદળોની ફોજ. 

પેચ બંનેનો ફરી જામશે ને કોણ કોને કાપશે ?
ધરા પર તો નથી કોઈ તો કઈ રીતે એ આંબશે?

ઠેક - ઠેકાણે,  ભર  બપોરે  ને   ખાવાને  ટાણે,
લુટવાને બેઠી છે   ભઇ  લૂંટણીયાઓની  ફોજ.

એક બાજુ એ શેરડી ને એક તરફ મમરાના લાડુ,
જિંદગીમાં આવા અવસર ભઇ આવે નહિ રોજ.

 ~ ગાહા વસીમ આઇ.

©vasim Gaha #makrsankranti_2021 #utrayan #મકરસંક્રાતિ

Imran Shekhani (Yours Buddy)

જો બકા પતંગ છે ... કપાઈ પણ જાય ... એક જાય તો બીજો ઉડાડવાનો ... 😀😃... #utrayan #YoursBuddy #nojotovideo #હાસ્યરસ

read more

Imran Shekhani (Yours Buddy)

જરુરી નથી કે દરેક વખતે પતંગ કે હવા જ ગાંડી હોય .... ક્યારેક એવુંય બને કે ઉડાડનારાય ગાંડા હોય .... 😉😉😀..#utrayan #YoursBuddy #nojotovideo #હાસ્યરસ

read more
loader
Home
Explore
Events
Notification
Profile