Nojoto: Largest Storytelling Platform

Best gujratipoem Shayari, Status, Quotes, Stories

Find the Best gujratipoem Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about love shayari in gujrati for girlfriend, i love you shayri in gujrati 0, gujarati shayri on love in gujrati font 0, gujrati quotes for love, love shayari in gujrati,

  • 17 Followers
  • 117 Stories

Bhumit Jani

માણસને જરા ખોતરો ને ખજાનો નીકળે.. #motivate #motivatation #khalildhantejvi #માણસ #gujrati #gujratipoem #Motivational #poem #શાયરી

read more

Brijesh Dave(Vibhav)

ઘણી વેળા મળે છે એ, કરે છે પ્રેમની વાતો કરુ છું આપને તાજા થયેલા વ્હેમની વાતો હકીકતમા મળે તો મૌન થઈ જાશે અધર મારા કરુ છું આયના સામે સદાએ જેમની વાતો ✍️બ્રિજેશ દવે 'વિભવ' #gujaratipoems #gujaratishayari #Gujaratigazal #muktak #Shayar #gujratipoem #gujratishayri Shayari #gazal #Gujaratikavita #શાયરી

read more

Manisha Keshav https://www.audible.in/pd/Jab-Tera-Zikr-Hota-Hai-When-You-Are-Mentioned-Audiobook/B0D94RCK97

Jai gautami

Priti Chaudhary

viral kharadi

#viralkharadispoem
એ જીંદગી મને તું ક્યાં લઈ ને જ‌ઇશ ને ક્યાં સુધી,
જીવવા દે મને મારી મુજબ, ને ઈચ્છાઓ નું શુ ને ક્યાં સુધી.

જો હાથ પકડે તો ચાલ છેક સુધી આમ અધવચ્ચે શું,
પવનનાં સહારે છું એ લ‌ઇ જશે કિનારે પણ ક્યાં સુધી.

ધોમ ધખતો તડકો ને મંઝિલ જાણે મૃગજળ જેવી,
મારી અંદર ઊઠતા વંટોળ ને દબાવુ, પણ ક્યાં સુધી.

મારો નાનો અમથો દીવો ને સામે વરસાદી રાત છે,
ઝઝુમે એકલો અટુલો, કોઈ હાથ દઈ રાખે પણ ક્યાં સુધી. #gujarati #gujratishayari #gujratipoem #poem #gazal #gujratigazal

shabdbhavna

shabdbhavna

Nitesh Prajapati

#yqmotabhai #yqgujarati #gujaratiquotes #gujratipoem #ગુજરાતી #ગુજરાતી_કવિતા #Rajkot #yourquotebaba

read more

સમય નબળો હોય ત્યારે થોડી ધીરજ રાખી લેજો,
પણ આ સમયમાં જો તમને કોઈ નડયાં હોય,
તો સારા સમયમાં એને જરૂરથી પોખી પણ લેજો.

-Nitesh Prajapati  #yqmotabhai #yqgujarati #gujaratiquotes #gujratipoem #ગુજરાતી #ગુજરાતી_કવિતા  #rajkot #yourquotebaba

Nitesh Prajapati

#yqmotabhai #yqgujarati #gujaratiquotes #gujratipoem #ગુજરાતી #ગુજરાતી_કવિતા #ગુજરાતીyqmotabhai #yourquotebaba

read more

રુંધાઈ રહ્યો છે શ્વાસ મારો,
આજે મારા જ ઘરમાં,
એનું કારણ મારા ઘરની બંધ બારી નથી,
પણ તારા દિલના બંધ દરવાજા છે.

-Nitesh Prajapati  #yqmotabhai #yqgujarati #gujaratiquotes #gujratipoem  #ગુજરાતી #ગુજરાતી_કવિતા #ગુજરાતીyqmotabhai #yourquotebaba
loader
Home
Explore
Events
Notification
Profile