Find the Best ભગવાન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about àªàª—વાન મહાવીર સà«àªµàª¾àª®à«€, àªàª—વાન પણ àªà«àª²à«‹, àªàª—વાન ની રીંગટોન, àªàª—વાનની આરતી, àªàª—વાન ના ફોટા,
PRAKASH Gohel
કહેવાય છે કે શોધતા તો ભગવાન પણ મળે, કોઈ મને કહેશો કે માણસાઈને ક્યા શોધવી મારે ? ©PRAKASH Gohel #aahat #ભગવાન #માણસાઈ
Umang Parmar
માનો તો સર્વસ્વ. ન માનો તો પણ રહેશે એ તથ્ય. ક્યાંક શબ્દોથી, ક્યાંક મુરતથી ક્યાંક રીતથી, ક્યાંક રિવાજથી ક્યાંક મનથી, ક્યાંક તનથી ક્યાંક દિલથી, ક્યાંક ડરથી ક્યાંક કર્મથી, તો ક્યાંક ધર્મથી જે પળે પળ પૂજાય છે એ જ ભગવાન છે. તમે ભગવાન ની વ્યાખ્યા શું કરો? આજના ચેલેન્જ માટે #ભગવાન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #collab #collabchallenge #yqmotabhai #YourQuoteAndMine Collaborating with YQ Gujarati
તમે ભગવાન ની વ્યાખ્યા શું કરો? આજના ચેલેન્જ માટે #ભગવાન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqmotabhai #YourQuoteAndMine Collaborating with YQ Gujarati
read moreDevyani Chugadia
કોઈ શક્તિ તો છે, જે મને દરેક મુસીબત માં ઊભા રહેતા શીખવે છે, અને હું આ શક્તિ ને ભગવાન કહું છું.. #શકિત #ભગવાન #haveafaith #god #yqbaba #yqmotabhai
#શકિત #ભગવાન #haveafaith #God #yqbaba #yqmotabhai
read moreDevyani Chugadia
માનો તો, પથ્થર પણ ભગવાન ન માનો તો, ભગવાન પણ પથ્થર #god #શ્રદ્ધા #ભગવાન #પથ્થર #yqbaba #yqmotabhai #yqgujarati #yqdidi
#God #શ્રદ્ધા #ભગવાન #પથ્થર #yqbaba #yqmotabhai #yqgujarati #yqdidi
read moreDevyani Chugadia
ભગવાન એ તો જાણે મોડું આવવાનું નક્કી કર્યુ છે, રાસ રમવાને વહેલો આવ આવ આવ શ્યામ... #ભગવાન #yqbaba #yqgujarati
#ભગવાન #yqbaba #yqgujarati
read moreSatyaBaba
અરીસો मंदिर के बाद एक हॉस्पिटल ही होता है, जहाँ से हमे एक नई उम्मीद मिलती है। #ભગવાન #મંદીર #દવાખાનું #સેવા
#ભગવાન #મંદીર #દવાખાનું #સેવા
read morerpsuthar
#Pehlealfaaz અહીં સમય બદલાય છે , અહીં વહેવાર બદલાય છે, ન થાય ઇછા પુરી તો અહીં ભગવાન પણ બદલાય છે અહીં સમય બદલાય છે,અહીં વહેવાર બદલાય છે,ન થાય ઇછા પુરી તો અહીં ભગવાન પણ બદલાય છે. #shayri #Gujaratishayri #time #shamay #god #ભગવાન #સમય #ઇછા
અહીં સમય બદલાય છે,અહીં વહેવાર બદલાય છે,ન થાય ઇછા પુરી તો અહીં ભગવાન પણ બદલાય છે. #shayri #gujaratishayri #Time #Shamay #God #ભગવાન #સમય #ઇછા #Pehlealfaaz
read morenehal kothadiya
હે પ્રભુ ! થાય છે મન કયારેક નાસ્તિક બની જવાનું ... લીલા તારી વાળી દે છે મને એ રસ્તે જવાનું !! #પ્રભુ #નાસ્તિક #રસ્તો #શ્રદ્ધા #ભગવાન
#પ્રભુ #નાસ્તિક #રસ્તો #શ્રદ્ધા #ભગવાન #વિચાર
read moreVibrant Writer
પરમાત્મા છે અને પરમાત્મા થવું પણ શક્ય છે, પણ તે માટે આ માનવનિર્મિત ધર્મનો દ્રષ્ટિકોણ ત્યાગવો પડે અને ધ્યાનનો ઉપયોગ કરીને અંદર બેઠેલા પરમાત્માને મળવું પડે. આત્મા પરમાત્મા થી મળે તો એ પરમાત્મા થઈ જાય છે, બુદ્ધ, મહાવીર, નાનક અને ઓશો તેના સાક્ષાત પ્રમાણ છે, જેઓ જીવતે જીવ અને મર્યા પછી પણ લોકોના હૃદયમાં જીવી રહ્યા છે. © Vibrant_writer #પરમાત્મા છે અને પરમાત્મા થવું પણ શક્ય છે, પણ તે માટે આ માનવનિર્મિત ધર્મનો દ્રષ્ટિકોણ ત્યાગવો પડે અને ધ્યાનનો ઉપયોગ કરીને અંદર બેઠેલા પરમાત્માને મળવું પડે. આત્મા પરમાત્માથી મળે તો એ પરમાત્મા થઈ જાય છે, બુદ્ધ, મહાવીર, નાનક અને ઓશો તેના સાક્ષાત પ્રમાણ છે, જેઓ જીવતે જીવ અને મર્યા પછી પણ લોકોના હૃદયમાં જીવી રહ્યા છે. © Vibrant_writer
#પરમાત્મા છે અને પરમાત્મા થવું પણ શક્ય છે, પણ તે માટે આ માનવનિર્મિત ધર્મનો દ્રષ્ટિકોણ ત્યાગવો પડે અને ધ્યાનનો ઉપયોગ કરીને અંદર બેઠેલા પરમાત્માને મળવું પડે. આત્મા પરમાત્માથી મળે તો એ પરમાત્મા થઈ જાય છે, બુદ્ધ, મહાવીર, નાનક અને ઓશો તેના સાક્ષાત પ્રમાણ છે, જેઓ જીવતે જીવ અને મર્યા પછી પણ લોકોના હૃદયમાં જીવી રહ્યા છે. © Vibrant_writer #Poetry #Quotes #Love #shayri #Thoughts #SAD #Like #Dil #Pyar #Tod #lovequotes #ishq #Shayari #follow #poetrycommunity #mohabbat #loveshayari #mohobbat #gujarati #sadShayari #dharm #shayaris #gujaratishayari #shayarilover #Nojotogujarati #osho #gujaratipoetry #परमात्मा #इश्वर #nojotoગુજરાતી #नानक #vibrant_writer #pritliladabar #eklavy #ભગવાન
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited