Find the Best gujararipoems Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
sam90
Unki nazrone se ghayal hua tha mai, unka sant se chehra dil mai utar gaya, kuch kehna na tha zyada Zindagi ki samah dil mai basa liya... ©sam90 #nojohindi #viral #gujararipoems #Love #pehlimulakat
#nojohindi #viral #gujararipoems Love #pehlimulakat
read moreMilan Antala
મુક્તક - અધૂરી વાત યાદ આવે છે એ કાલની રાત, જ્યાં થઈ હતી નવી શરૂઆત, ઉત્સુક છું જાણવા અંત એનો, ચાલ પુરી કર એ અધુરી વાત, મુક્તક - અધૂરી વાત #gujaratishayari #poems #poetry #gujararipoems #writers
મુક્તક - અધૂરી વાત #gujaratishayari #poems #Poetry #gujararipoems #writers
read moreMilan Antala
Good Morning ઊગતી સવારે જોઈ છે તને, ને થયો છું હું એવો વિવસ, જાણે પીધું ઝાકળનું એક બુંદ, ને નશો રહ્યો આખો દિવસ, Good morning #poems #poetry #gujaratisahitya #suratwriters #gujararipoems #gujju #love
Good morning #poems #Poetry #gujaratisahitya #suratwriters #gujararipoems #gujju #Love
read moreMilan Antala
તમે છો મારા કીમતી ભાઈબંધ, જાણે બાગમાં ગુલાબની સુગંધ, જિંદગીનો આ એક એવો સંબંધ, બધુ ખુલે, જે છે વર્ષોથી અંકબંધ, હોય સાથે તો નિયમોનો થાય ભંગ, હમેશાં હોય એનો મુશ્કેલીમાં સંગ, વગર કારણે લડાઈ અહીં જંગ, છતાં ઉડે નહીં આ દોસ્તીનો રંગ, ભાઈબંધી તો છે જીવવા જેવી પતંગ, મળે એક ઝલક તો ચડે અનોખો ઉમંગ "Miss You My Friends" કાવ્ય - દોસ્તી #friendship #gujararipoems #gujaratisahitya #suratwriters #poetry #poems #lovediaries #love
કાવ્ય - દોસ્તી #Friendship #gujararipoems #gujaratisahitya #suratwriters #Poetry #poems #lovediaries #Love
read moreMilan Antala
જોઈશ હું જ્યારે તને પહેલી વખત, થઈશ હું શૂન્ય ભૂલી ને આખું જગત, મુલાકાત માટે જગમાં એકાંત શોધત, બેસી સંગ પ્રેમલીલાના પર્વતો ખોદત, શ્રુંગાર તારો કૃતિકાની માળાથી કરત, એ જોવા આગીયા સાથે હું જાગત, જમવાને વિવિધ છપ્પન ભોગ ખાંડત, અન્ન માટે આપણી બને અલગ પંગત, કરું પૂજા કૃષ્ણની, એમાં હું પ્રેમ માંગત, નહીં જોઈએ તારા સિવાય કોઈ દોલત, પાગલ થઈ પ્રેમમાં વહેતા ઝરણા કુદત, મિલન ને સાક્ષાત કરવા જો તું આવત, કાવ્ય "જો તું આવત" #gujararipoems #gujaratisahitya #poetry #poems #love #gujaratiwriters
કાવ્ય "જો તું આવત" #gujararipoems #gujaratisahitya #Poetry #poems #Love #gujaratiwriters #કવિતા
read moreMilan Antala
જ્યારે જોઈ હતી તને પહેલી વખત, થયો હું શૂન્ય, ભૂલી ને આખું જગત, - મિલન અંટાળા Insta id: milan_poetry_lover #love #poems #gujararipoems #gujaratishayari
Insta id: milan_poetry_lover #Love #poems #gujararipoems #gujaratishayari #કવિતા
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited