Nojoto: Largest Storytelling Platform

Best સમય Shayari, Status, Quotes, Stories

Find the Best સમય Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 182 Followers
  • 375 Stories

Falguni Goswami

#સમય ક્યારે આવશે..... #શાયરી

read more

Sanskruti Patel

#સમય #Quotes

read more
વ્યકિત હોય ત્યાં સુધી તો આપણાં જ શોખ પુરા કરવામા સમય નિકળી જાય છે,
 સમજણને સમય સાથ હોય ત્યારેએ વ્યકિત હાથમાંથી છૂટી જાય છે.

©Sanskruti Patel #સમય

Mahesh Vaghela

#સમય અને કિસ્મત #समाज

read more

p kalsariya

#સમય#સમય #Motivational

read more

sneha Goswami

#adventure #સમય #Time nojoto

read more

MG official

વિસામો (હિમાંશુ વઘારીયા)

જીંદગી ટૂંકી પડે છે લખવામાં માટે કારણકે ડગલે ને પગલે ઘટનાઓ થાય છે. #lonelynight #darkknight #Talking #relation #Value #જીવનડાયરી #વિસામો #સમય #સંજોગ #પ્રયત્ન

read more

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતીyqmotabhai #ગુજરાતી #yqmotabhai #yqgujarati #સમય

read more
કેટલાય unsend મેસેજીસ ....ડિલીટ કર્યા પછી પણ વાતો તારી જ મન માં વાગોળ્યા કરું છું,
ભૂલી નથી કશું જ હું.,બસ મનમાં ને મનમાં તને યાદ કરી મર્યા કરું,
સાથે જીવવાનું સપનું ઝાકળ બની ને ઉડી ગયું પણ તારી સુગંધ અનુભવ્યા કરું,
તું જ છે ને તું જ રહેવાનો આ આત્મામાં બસ જગ્યા મારી ને તારી હું શોધ્યા કરું.,
ખબર છે મારી વેદના તારા માં તું અનુભવે છે પણ હું પણ અહીં ઝુર્યા કરું,.
શું કહું તને હું? તારી સાથે ગાળેલા એ દરેક ક્ષણ હું સતત વાગોળ્યા કરું...
તું જ આત્મા ,તું જ શરીર ,તું જ મન મારૂં, તું જ અસ્તિવ મારૂં મારા પર બસ હક તારો જ,
 પણ કેવા  સમયનાં બંધનમાં બંધાઈ છું હું કે છૂટવા હવાતિયાં માર્યા કરું..... #હુંઅનેમારીવાતો #ગુજરાતીyqmotabhai #ગુજરાતી #yqmotabhai #yqgujarati  #સમય

વિસામો (હિમાંશુ વઘારીયા)

પૈસાને લીધે કોઈની સાથે સંબંધ મુકવો નહીં, એક વાર ગયા પછી બીજી વાર સમય આવતો નથી. #પ્રેમ #પછી #સમય #સંબંધ #jivan #lifeline #Time #જીવન

read more

hirpara amit

આજના ચેલેન્જ માટે #સમય વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #YourQuoteAndMine #समय Collaborating with YourQuote Motabhai

read more
સમય જેની સાથે માણસ એકમેક થઈને જીવન જીવે છે. મળવાનું નથી છતાં પણ પ્રયત્ન સાથે લડયા જ કરે એ માણસ નો સારો સમય એવું માણસ માને છે. જ્યારે હાથ માં આવી જાય છતાં એને ન પામી શકે એને માણસ ખરાબ સમય માને છે. મિત્રો માણસ નો સમય ખરાબ કે સારો હોતો નથી પણ સમયને અનુરૂપ માણસની અપેક્ષાઓ હોતી નથી અને માણસ સમય મુજબ જીવન ને ઢાળવાનો પ્રયાસ કરતો નથી. બાકી સમય અને પરિસ્થિતિ પ્રમાણે જે જીવી જાણે એને સફળતા પણ હાર આપી શકતી નથી. સમય એટલે એક એવો સાથી જે દરેક તબક્કે કંઈક શીખવી જાય છે અને જે શીખી જાય તે જીવનની સફર આરામ થી ખેડી જાય છે. બાકી તો અટવાયા કરે છે અને સમયના કાંટા ની જેમ ગોળ ફર્યા કરે છે નથી પ્રગતિ સાધી શકતો અને જીવનમાં બીજા ને કાંટાની જેમ ખૂંચયા સિવાય કંઈ કરી શકતો નથી.. અને લક્ષ્ય વિના જ અંતિમ સમય ને પામે છે.
      - A.D HIRPARA  આજના ચેલેન્જ માટે #સમય વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati  #YourQuoteAndMine #समय 
Collaborating with YourQuote Motabhai
loader
Home
Explore
Events
Notification
Profile