Nojoto: Largest Storytelling Platform

Best લાગણી Shayari, Status, Quotes, Stories

Find the Best લાગણી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 123 Followers
  • 204 Stories

Sanskruti Patel

#લાગણી #SAD

read more
ક્યાંક ઓછપ રહી હશે મારા જ પ્રેમમાં,
આજે માંગણીઓ આગળ લાગણીઓ હારી ગયેલી જણાય છે.

©Sanskruti Patel #લાગણી

kaushik

#લાગણી #કોટ્સ

read more

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો #લાગણી

read more

વિસામો (હિમાંશુ વઘારીયા)

#પરિસ્થિતિ #લાગણી #વહેવું #જીવનડાયરી

read more

V.H...

Imran Shekhani (Yours Buddy)

લાગણી #લાગણી #YoursBuddy #शायरी

read more

Upen Patel

#લાગણી #પ્રેમ #yqbaba #gujaratiquotes #gujarati #yqdidi #yourquotebaba #yourquotedidi

read more
લાગણીને મારી,
હું તારી લગોલગ બેસાડીશ,
તું પંપાળજે હળવે હાથેથી,
હું એને ગઝલમાં પોઢાડીશ. #લાગણી 
#પ્રેમ 
#yqbaba 
#gujaratiquotes 
#gujarati 
#yqdidi 
#yourquotebaba 
#yourquotedidi

Payal Dholakia

#લાગણી ના શબ્દો #yq#yqgujarati #YourQuoteAndMine Collaborating with Neha Garva. 65th of mine

read more
અતીત સ્મૃતિશેષ બનીને રહે છે
જે માત્ર પાછું મળે 
તેવી અતૃપ્ત ઝંખના બનીને રહે છે. #લાગણી ના શબ્દો 
#yq#yqGujarati #YourQuoteAndMine
Collaborating with  Neha Garva. 65th of mine

yamraj013

love #Collab #collabwithme #yqmotabhai #ગુજરાતી #લાગણી #yqquotes #gujarati

read more
કેટલી મીઠાશ થી દાઝ્યો કેમ કહેવુ

આંગળીઓ બોળી હતી મેં ઊકળતી લાગણી માં #love #collab #collabwithme #yqmotabhai #ગુજરાતી #લાગણી #yqquotes #gujarati

વિસામો (હિમાંશુ વઘારીયા)

સરળ છે લૂંટવું, કોઈને લાગણીની શરાબ પીવડાવી અને પૈસા પડાવી લેવા, જેવો નશો ઉતરે અને પૈસા માંગે એટલે ઝગડો કરી ને સંબંધ પૂરો કરી નાખવો. #holihai #જીવનડાયરી #વિસામો #લાગણી #લૂંટ #દાસ Life

read more
loader
Home
Explore
Events
Notification
Profile