Nojoto: Largest Storytelling Platform

Best બેટી Shayari, Status, Quotes, Stories

Find the Best બેટી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 6 Followers
  • 6 Stories

Falguni Shah©

Love and Hate  પુત્રવધૂ નાં પગલે ઘરમાં લક્ષ્મી આવે તો સૌને ગમે
પણ
એની કોખે લક્ષ્મી આવે તો ??

#બેટી બચાઓ #मीरां #बेटी_बचाओ #nojotogujarati #nojotoword #gujaratiwriters #followers #save_girl child #gujaratiquotes #ગુજરાતી #hindinama #જીવન #દિકરી #satyaprem

Babubhai Punjabhai Dulera

બંધારણીય આઝાદી અને સાચી લોકશાહી નુ નિર્માણ કરો. જય સંવિધાન.

read more
આપણે આઝાદ છીએ? 
આઝાદી કેવી કોને? 
લોકશાહી એટલે શું? 
ઉપરના એક પણ પ્રશ્ર્ન નો જવાબ જવાબદારી પૂર્વક કોઈ પણ સરકારી મંત્રી, કર્મચારી કે IAS, IPS અધિકારી નહીં આપવા ચાહે અને આપે તો ગોળ ગોળ ઘુમાવશે કેમ? 
સરકાર ખુદ લોકશાહી કે બંધારણીય અધિકારો ને લાગુ કરવા માંગતી નથી તેથી હાલની દેશ ની સ્થિતિ ડામાડોળ છે. ગુનેગાર ને સરકાર છાવરે છે અને ફરિયાદી ને પૂછપરછ ના બહાને કસ્ટડી મા ધકેલવા પ્ર્યતનો થઇ રહ્યા છે. શું આમ બેટી બચાવો બેટી પઢાઓ સફળ બનશે? ભારતીય નારીઓ ને શું સાપ સૂંઘી ગયો છે? તમે બેટી નહોતા, તમારે બેટી નથી? 
ક્યા ગયા નિર્ભયા કાંડ વખતે દિલ્હી જામ કરવા વાળા અને સંસદ ને સમરાંગણ બનાવા વાળા એ BJP ના મહિલા હોદ્દેદારો જે અત્યારે મહિલા વિકાસ મંત્રાલય ચલાવે છે. કરી રહ્યા મહિલા વિકાસ તમારા જેવા દોગલા નેતાઓ જો શરમ હોય તો રાજીનામાં આપી મહિલા હોવાનો અહેસાસ કરાવો દેશ અને દેશ ની મહિલાઓને. તમને મહિલા કહેવા તો કેમ, તમે મહિલાની લાગણી કે માંગણી ને ન્યાય નથી અપાવી શકતા જે મુદ્દે તમે સત્તા હાંસલ કરી છે તેજ મુદ્દે તમે તમારા નેતાઓ ને બચાવા હવે ગૂંગા બની ગયા છો શું આ લોકશાહી કે આઝાદી છે તમારા શાસન મા જરા તમારા ઝમીર ને પૂછો. 
તમે અને તમારી સરકાર લોકશાહી અને આઝાદી ને હણી રહ્યા છો તે સુધારી લેશો એવી અપેક્ષા. 
🌹જય સંવિધાન 🌹. બંધારણીય આઝાદી અને સાચી લોકશાહી નુ નિર્માણ કરો. જય સંવિધાન.

Bipiinn Jansarri "અનજાન"

read more
શું વાંક છે એ "ભ્રુણબાળ".. 
              જે હજી જન્મ્યું નથી.. 
નરાધમ.. હત્યારા મથે.. 
હત્યા કરવા "૨૦૦૦" રુપેડીમાં.. 
ખોલી હાટડીઓ ગામે-ગામ.. 
                         કરવા "દલાલી"..
ડોક્ટર ભળે.. કંપાઉન્ડર ભળે..
             સાથે કેમિસ્ટ પણ ભળે.. 
સરકાર ફૂંકે બણગાં..
"બેટી-બચાવો".. "બેટી-ભણાવો"..
આવી સ્થિતિ માં.. 
આજે "બચશે" તો કાલે "ભણશે"..

SHAHiSM

કંડારું છુ મારી કવિતા મા એક નારી, ધરા ની રચયતા છે એક નારી, ભૂમિ ની પાલક છે એક નારી, સૃષ્ટી ની ચાલક છે એક નારી, માં છે બહેન છે બેટી છે એક નારી, દુનિયા નો શ્વાસ છે એક નારી। આગમન થાય છે જયારે જગત મા,

read more
 કંડારું છુ મારી કવિતા મા એક નારી,
ધરા ની રચયતા છે એક નારી,
ભૂમિ ની પાલક છે એક નારી,
સૃષ્ટી ની ચાલક છે એક નારી,
માં છે બહેન છે બેટી છે એક નારી,
દુનિયા નો શ્વાસ છે એક નારી।

આગમન થાય છે જયારે જગત મા,

👣સફર👣

read more
.... વિચારવા જેવી વાત...

દિકરીને તમે બેટા કે બેટી કહી શકો છો..
પણ
દિકરાને તમે ક્યારેય બેટી નથી કહી શકતા..
..... 🤔

Hitesh Solanki

🙏beTi 👩‍🎨bchavo 🙏 #Couple #બેટી

read more
Hindi shayari quotes બહુજ નસીબ વાળું હોય છે એ 👫 *#Couple#*  સાહેબ...  જેને પહેલું Beby  એક *#બેટી#* 🧚‍♀ હોય છે... #NojotoQuote 🙏beTi 👩‍🎨bchavo 🙏


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile