Nojoto: Largest Storytelling Platform

Best વિશ્વ Shayari, Status, Quotes, Stories

Find the Best વિશ્વ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about વિશ્વ માતૃભાષા દિવસ, વિશ્વકર્મા, વિશ્વાત્મા, વિશ્વંભરી સ્તુતિ pdf, વિશ્વંભરી,

  • 11 Followers
  • 12 Stories

Kinjal Pandya

આપણે જિંદગી નામનાં નાટકમાં પોત પોતાનાં પાત્ર ભજવીએ છીએ. 
આ વાર્તા લખવા વાળો ખૂબ જ હોશિયાર છે. 
અચાનક જ વાર્તામાં વળાંક લાવતાં એને ખૂબ સારી રીતે આવડે છે. 
આપણને ખ્યાલ પણ નહિં જ આવશે અને આપણો રોલ પૂરો થઈ જશે. 
એટલે જેટલો રોલ નિભાવવા મળે તેમાં પૂરેપૂરો જીવ રેડીને પાત્ર અને ઉપરવાળાના ભરોસાને ન્યાય આપવું જોઈએ. નાટક પૂરું થશે અને ઓડિયન્સની આંખોમાં આંસુ અને તાળીઓનો ગડગડાટ થાય એટલે જીવન જીવી ગયાં. આપણાં ગયાં પછી આપણને, આપણી વાતોને, કામ, સ્વભાવ, લાગણી અને પ્રેમને યાદ કરવામાં આવે એ થકી પણ આપણે અમર થયાં જ ગણાય ને! 
વળી, વાર્તા યાદ રહી જાય છે અને પાત્રો ભુલાઈ જાય છે. 
આ પણ એક સત્ય જ છે. આ નાટક છે. 
અંતે.... મને સૌથી વધુ ગમતું પિક્ચર "આનંદ" નો ડાયલોગ......

जिंदगी और मौत उपर वाले के हाथ में है जहांपनाह, 
जिसे ना आप बदल सकते हैं ना मैं। 
हम सब तो रंगमंच की कठपुतलियां हैं, 
जिसकी डोर उपर वाले के हाथ बंधी हैं, 
कब, कौन, कैसे उठेगा, ये कोई नहीं जानता। 

- કિંજલ પંડ્યા
#વિશ્વ રંગમંચ દિવસ

©Kinjal Pandya #veins 
#WorldTheatreDay 
#life

GujaratiSahitya

#gujarati_sahitya #વિશ્વ_માતૃભાષા_દિવસ #વિચારો #ગુજરાતી_સાહિત્ય

read more
💞 #ગુજરાતી_સાહિત્ય 💞
શબ્દોની મીઠાશ જેને માણવી ગમે,
ગુજરાતી ભાષા એને જાણવી પડે..!!
  💐💐 #વિશ્વ _માતૃભાષા_દિવસની હાર્દિક શુભેચ્છાઓ 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

©GujaratiSahitya #Gujarati_Sahitya
#વિશ્વ_માતૃભાષા_દિવસ

GujaratiSahitya

#gujarati_sahitya #વિશ્વ _માતૃભાષા_દિવસ #વિચારો #ગુજરાતી_સાહિત્ય

read more
💞 #ગુજરાતી_સાહિત્ય 💞
વાત મારી જેને સમજાતી નથી,
એ ગમે તે હોય ગુજરાતી નથી..!!
-ખલીલ ધનતેજવી
  💐💐 #વિશ્વ _માતૃભાષા_દિવસની હાર્દિક શુભેચ્છાઓ 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

©GujaratiSahitya #Gujarati_Sahitya
#વિશ્વ _માતૃભાષા_દિવસ

vivaxa kadia

ના જોયો ના જાણ્યો, બસ એને સંભાળ્યો.
એકલતામાં પણ , એ પોતાનો લાગ્યો .
એતો  આપણા કામોની વચ્ચે પોરવાયો.
તમે જવાબ ન આપો,
તો પણ તમારી સાથે હંમેશા બોલ્યો.
નથી જીવ તોય લાગે જીવંત,
 હંમેશા લાગણી વહેવડાવતો.
ખબર નહીં ક્યારે એ મિત્ર બન્યો,
અને હંમેશ માટે આદત બની ગયો.
#વિશ્વ રેડિયો દિવસ#
#World Radio Day#

©vivaxa kadia #World_Radio_Day

tr. Madhav Patel

#વિશ્વ સાઇકલ દિવસ #તારી_ અને મારી_ વાતો #Messageoftheday #विचार

read more
#MessageOfTheDay World Cycle Day
વિશ્વ સાઇકલ દિવસ

©tr. Madhav Patel #વિશ્વ  સાઇકલ દિવસ
#તારી_ અને મારી_ વાતો

#Messageoftheday

Dk Diamond Solanki

happy world poetry day વિશ્વ કવિતા દિવસની શુભ કામનાઓ દીપક સિંહ સોલંકી દીપ ઉમરેઠ આણંદ #Shayari

read more
હું નહિ બોલું હવે મારી કવિતા બોલશે.
ભેદ દુનિયાના બધાયે એકસાથે ખોલશે.

કેટલો કચરો કર્યો છે શબ્દનો પૂછો ના વાત,
જેમ ફાવે એમ ભાષાને બધા શું છોલશે?

અર્થનો કરશે હમેશા સૌ મળી પાછો અનર્થ,
વાંદરાની જેમ શું એ શબ્દને પણ ફોલશે!

કૈક તો લાવો ચમત્કૃતિ કવિતામાં તમે,
વાંચતા સાથે જ મસ્તક ભલભલાના ડોલશે.

ગીત ગઝલો કાવ્ય તો લયબદ્ધ છંદોબદ્ધ હોય, 
સાવ ખોટા ભ્રમમાં આચરનાર શું એ મોલશે?

'જોડણી સાચી' એ ભાષાનું ઘરેણું છે જુઓ,
"દીપ" પ્રગટાવો કવિતા ત્રાજવે સૌ તોલશે.


#વિશ્વ કવિતા દિવસની શુભ કામનાઓ#


✍️દીપકસિંહ સોલંકી "દીપ" ઉમરેઠ આણંદ happy world poetry day
વિશ્વ કવિતા દિવસની શુભ કામનાઓ
દીપક સિંહ સોલંકી દીપ ઉમરેઠ આણંદ

tr. Madhav Patel

#વિશ્વ પરિવાર દિવસ #વસુદૈવ કુટુમ્બકમ #2021Wishes

read more
HAPPY 
GLOBAL FAMILY DAY
2nd JANUARY,2020

©tr. Madhav Patel #વિશ્વ પરિવાર દિવસ 
#વસુદૈવ કુટુમ્બકમ  
#2021Wishes

Nidhi''नन्ही क़लम''

#વિશ્વ #nanhikalam #શાયરી

read more
લાગણીઓની વાચા ભાવની અભિલાષા
અંતરની એ આશા, પ્રેમની પરિભાષા,
વિશ્વ સકળ નર્યું બોલી છે ભિન્ન, Nidhi
ગુજરાતની ગાથા, મારી ફાંકડી માતૃભાષા. #વિશ્વ #nanhikalam

yashpalsinh jadeja5202

#વિશ્વ ચા દીવસ આજનો શેર આપકે લીયે મજા લીજીયે.... #શાયરી

read more
ચા ની ચુસ્કી ચા... ય તો ચાય હૈ આંખો સે ઘેરી રહતી હૈ 
કોફી તો બેકાર હીફાજત મે લગી રહતી હૈ #વિશ્વ ચા દીવસ 
આજનો શેર આપકે લીયે મજા લીજીયે....

Jindani Shaharukh Salimbhai

read more
હે ગાંધી શુ અોકાદ અે ગોળી ની જે તારી છાતી વિંધી તને મારી શકે,
તુ જીવંત છો હજુ આ વિશ્વ મા,
છે ૮૪ પુતળા તુજ ના આ અખીલ વિશ્વ મા,
જો હોય અે અાતંકી ની વાત મા સત્યાર્થ તા બતાવો મને મારા વાલા અેક પુતળુ અે હત્યારા નુ અેના ખુદ ના જ ગામ મા....
loader
Home
Explore
Events
Notification
Profile