Nojoto: Largest Storytelling Platform

Best gujratikavita Shayari, Status, Quotes, Stories

Find the Best gujratikavita Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about love shayari in gujrati for girlfriend, i love you shayri in gujrati 0, gujarati shayri on love in gujrati font 0, gujrati quotes for love, love shayari in gujrati,

  • 15 Followers
  • 17 Stories

Siddharth Rajgor 'અનંત'

*શીર્ષક: અપાર છે.*
ક્યાંક નવી સોનેરી સવાર છે,
તો ક્યાંક સ્નેહ અપાર છે;
ખૂટ્યું ભીતરે કિરણ આશાનું,
જ્યાં વસ્યો અંધકાર અપાર છે.
નીકળ્યાં 'તા અમે સાથીઓ સહ,
 હવે રસ્તા સૂનકાર અપાર છે.
છોડી હાથ એમ જ કોઈ ચાલ્યું ગયું,
હવે હવામાં ભણકાર અપાર છે.
ગયાં પછી ક્યાં કોઈ સાદ પાડે છે!,
હવે સ્મરણોના રણકાર અપાર છે.
ચહેરા પર ચહેરા લગાવી ફરે છે ઘણાં,
હવે પારખવા પડકાર અપાર છે. 
દોડી દોડી શ્વાસો પણ હાંફી ગયા,
હવે શબ્દોમાં ધબકાર અપાર છે.
આંખો પણ રાહ જોઈ થાકી ગઈ,
હવે રાતોને દરકાર અપાર છે.
આ સમય પણ કદાચ મારો નથી રહ્યો,
હવે જોડે રહી છળનાર અપાર છે.
ક્યાં કંઈ વધુ ખાસ મેળવ્યું જીવનમાં!;
હવે મળ્યું એમાં બળનાર અપાર છે.
જખમ પર મલમ જાતે જ લગાવ 'અનંત' ;
હવે સોદા કરનાર અપાર છે....
 — સિદ્ધાર્થ રાજગોર *‘અનંત'*
 —  11/11/'22 
       8:40 pm

©Siddharth Rajgor 'અનંત' #gujaratipoem #gujratishayri #gujratiwriter #gujratikavita #gujratiqoute #gujratipoetry

#LostInSky

Siddharth Rajgor 'અનંત'

*શીર્ષક: અપાર છે.*
ક્યાંક નવી સોનેરી સવાર છે,
તો ક્યાંક સ્નેહ અપાર છે;
ખૂટ્યું ભીતરે કિરણ આશાનું,
જ્યાં વસ્યો અંધકાર અપાર છે.
નીકળ્યાં 'તા અમે સાથીઓ સહ,
 હવે રસ્તા સૂનકાર અપાર છે.
છોડી હાથ એમ જ કોઈ ચાલ્યું ગયું,
હવે હવામાં ભણકાર અપાર છે.
ગયાં પછી ક્યાં કોઈ સાદ પાડે છે!,
હવે સ્મરણોના રણકાર અપાર છે.
ચહેરા પર ચહેરા લગાવી ફરે છે ઘણાં,
હવે પારખવા પડકાર અપાર છે. 
દોડી દોડી શ્વાસો પણ હાંફી ગયા,
હવે શબ્દોમાં ધબકાર અપાર છે.
આંખો પણ રાહ જોઈ થાકી ગઈ,
હવે રાતોને દરકાર અપાર છે.
આ સમય પણ કદાચ મારો નથી રહ્યો,
હવે જોડે રહી છળ નાર અપાર છે.
ક્યાં કંઈ વધુ ખાસ મેળવ્યું જીવનમાં!;
હવે મળ્યું એમાં બળ નાર અપાર છે.
જખમ પર મલમ જાતે જ લગાવ 'અનંત' ;
હવે સોદા કરનાર અપાર છે....
 — સિદ્ધાર્થ રાજગોર *‘અનંત'*
 —  11/11/'22 
       8:40 pm

©Siddharth Rajgor 'અનંત' #gujaratipoem #gujratiwriter #gujarati #gujratikavita #WordsFromHeart #alone #anant #sid_rajgor

#LostInSky

Dips Writeups

હું એકલી વહેતી ખળખળ નદી તું મદમસ્ત ધુની ઘૂઘવતો દરિયો હું સતત વહેતી તને મળવાને તત્પર તું મનમોજીલો આગળ ના વધે ડગ હું શાંત, નિર્મલ જાણે દિલ ની સાફ તું ઊંડો ઘણો ને છીપાવે હજાર રાઝ #कविता #river #gujratikavita #gujratiwriter #દીપ્તિ

read more
હું એકલી વહેતી ખળખળ નદી
તું મદમસ્ત ધુની ઘૂઘવતો દરિયો

હું સતત વહેતી તને મળવાને તત્પર
તું મનમોજીલો આગળ ના વધે ડગ

હું શાંત, નિર્મલ જાણે દિલ ની સાફ
તું ઊંડો ઘણો ને છીપાવે હજાર રાઝ

હું મીઠી માધુર્ય વેરતી એક અલબેલી 
તું ચૂર ખારાશ થી જાણે કોઈ પહેલી

પ્રેમ નામ જ સમર્પણ નું એ ખૂબ જાણું હું
સમાવી ખુદને તારામાં અસ્તિત્વ મિટાવું મારું હું.

#દીપ્તિ

©Dips Writeups હું એકલી વહેતી ખળખળ નદી
તું મદમસ્ત ધુની ઘૂઘવતો દરિયો

હું સતત વહેતી તને મળવાને તત્પર
તું મનમોજીલો આગળ ના વધે ડગ

હું શાંત, નિર્મલ જાણે દિલ ની સાફ
તું ઊંડો ઘણો ને છીપાવે હજાર રાઝ

Brijesh Dave(Vibhav)

અંદર અંદર સળવળ થાતી, કોઈ અધૂરી ઈચ્છા જોને 
હોઠે આવી પાછી જાતી, કોઈ અધૂરી ઈચ્છા જોને 

ધગધગતા અંગારા જેવી, ફણીધરનાં ફૂંફાડા જેવી 
તનને-મનને કોરી ખાતી, કોઈ અધૂરી ઈચ્છા જોને 

શબ્દ સૂઝે ના, હામ ખૂટે છે, તનથી પરસેવો છૂટે છે 
મનના ખૂણામાં પડઘાતી, કોઈ અધૂરી ઈચ્છા જોને 
--- બ્રિજેશ દવે "વિભવ"

©Brijesh Dave(Vibhav) મુક્તક - "કોઈ અધુરી ઈચ્છા"

#gujarati #gujaratipoem #gujaratishayari #gujrati #gujratishayri #gujratikavita #gujaratishayri #gujaratipoetry #Gujaratikavita #gazal

Parth kapadiya

Mentor Poetry Presents... A gujarati poetry "એટલે ચાલશે"(Etle Chalse) Written & Performed by : Parth Kapadiya #poem #kavita #nojotogujrati #gujju #gujaratipoem #gujratikavita #Mentorpoetry #Etlechalse

read more

Zinkal Padaliya

કવિ એક શિલ્પકાર | ઝિંકલ પાડલિયા "કલમ" #Love #Emotional #kavi #viral #Life writer  #peace #gujratikavita #gujarati #kavita

read more

Zinkal Padaliya

અણધારી વિદાય | ઝિંકલ પાડલિયા "કલમ" #sad_poetry #brokkenheart #Love #Emotion #gujratikavita #કવિતા

read more

Alap Parmar

Keyur Shah

#ગુજરાતી #gujratikavita #ગુજરાતીકવિતાઓ #nojotovideo

read more

Keyur Shah

#ગુજરાતી #ગુજરાતી_સાહિત્ય #gujratikavita #ગુજરાતીકવિતાઓ #nojotovideo

read more
loader
Home
Explore
Events
Notification
Profile