Nojoto: Largest Storytelling Platform

Best ત્યાં Shayari, Status, Quotes, Stories

Find the Best ત્યાં Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 55 Followers
  • 185 Stories

Vipul Kalani

"#મારા દિલની  #ધડકન બનીને 
#દિલમાં  રહીશ #તું.?
 જ્યાં સુધી  #શ્વાસ ચાલે
 #ત્યાં સુધી સાથે  #રહીશ તું ?"v₹ #dilbechara

કિશોર આહીર

મનુષ્ય બે પ્રકારના હોય છે.

1) એ જ્યાં જાય ત્યાં આનંદ.

2) એ જ્યાંથી જાય ત્યાં આનંદ.

kishor

Yash Solanki

*જીવન ને એવૂ બનાવો કે*
        *જ્યાં તમે હોવ ત્યાં*
         *બધા તમને પ્રેમ કરે*
             
   *જ્યાંથી તમે ચાલ્યા જાઓ*
     *ત્યાં બધા તમને યાદ કરે.'*
                 *...અને...*
  *જ્યાં તમે પહોંચવાના હોવ ત્યાં*
  *બધા તમારી પ્રતિક્ષા કરતા હોય.*
      💐 *.*💐

Kishor Patel

"તારી યાદ" #કવિતા

read more
હું કંઇક લખું ત્યાં મારી કલમ અટકી જાય છે ,
યાદ તારી આવે ને, મન મારું ભટકી જાય છે..!!!

લખવું તો હજી ઘણું બધું હતું તારા માટે પણ,
આંખો થાય છે નમ અને આંસુ ટપકી જાય છે..!!!

સાથે વીતાવેલી દરેક પળ જીવું છું આજે પણ,  
યાદ તારી આવતા જ શ્વાસ અટકી જાય છે..!!!

તારું હસવું, તારું રડવું, તારું મારાથી રિસાવું,
એ પળને માણતા જ મારું મુખ મલકી જાય છે..!!!

સવાર થી લઇ ને રાત ના સુવા સુધી કરતા વાતો,
હવે વાત કરવા જાઉં ત્યાં જીભ અટકી જાય છે..!!!

ક્યારે મળીશું આપણે હવે ફરી પૂછે છે આ દિલ,
હદય સુધી પહોંચતા વાત ધડકન અટકી જાય છે..!!!


- kishor 🎸 prince "તારી યાદ"

Sapna Agravat

#વિચારનાવમળ #તપિશ #આદત

read more
રણની એ તપિશની મને તો આદત પડી ગઈ 
તેના જ ઉપવનમાં તો થોડી રાહત જડી ગઈ

હ્રદય ના બારણે તોરણ જોને બાંધ્યા એણે,
મને તો મારા જ નામની સજાવટ મળી ગઈ.

નજર મટકાવ્યા વગર એ જો જોયા જ કરે,
હવે તો એનાં શમણે મને વસાહત મળી ગઈ.

નજરો મીલાવી તો નયનો શું ઢાળ્યા એમણે
ત્યાં કુદરતને પણ હુસ્નની નજાકત ચડી ગઈ

એ તો આવ્યા હતા પ્રેમનો ઇઝહાર જ કરવા 
મને તો ત્યાં પણ મારી જ નાદાનિયત નડી ગઈ.

- Sapna Agravat #વિચારનાવમળ #તપિશ #આદત

Hardik Dave

#હશે #કવિતા

read more
અંતર હોયે ભલે ઘણું,સહવાસ જેવું હશે !
ખૂણેથી લઈ મધ્યમાં ભીની સુવાસ જેવું હશે !

વાસ્તવની વાડ  ગળે ખુદને આભાસ જેવું હશે !
શેઢેથી ઉપાડી લાવી દૂધને  છાશ જેવું હશે !

શશિ સદાય સંગે તો'ય અમાસ જેવું હશે?
ભસમ અંગ પર ચોળી, તો'ય વિલાસ જેવું હશે !


બરફ ક્યાં જામે  આજકાલ, તો'ય કૈલાસ જેવું હશે ?
જે દિ સ્મૃતિ ઓગળે તે દિ સ્વર્ગવાસ જેવું હશે !

વિના સુરજ ઉગ્યે ત્યાં ઉજાસ જેવું હશે !
આવજે કબરે મારી ત્યાં ઘાસ જેવું હશે #હશે

મકાણી અભિષેક

સીમા   આવ ને જરાક પાસે પ્રેમની  સીમા નિશ્ચિત કરીએ,
જો તું ઇચ્છે તો તારા મારા નેણ ને જોવાની સીમા ઓળંગીએ,
રાત ને દીવસ ફરે ત્યાં આપણી સીમા માપીએ,
અજવાળા ને અંધારાની નાનકડી એક સીમા આંકિએ,
મેળવીએ તારી ને મારી કુંડળી ને જયાં મળીએ ત્યાં સીમા દોરીએ,
જો તું ઇચ્છે તો આપણાં પ્રેમની નિશ્ચિત કરેલી સીમા દુર કરીએ,
મારું માને તો એક કામ કર આ બધી સીમાઓ ઓળંગીને આવ સાથે જીવનની બધી સીમાઓ દુર કરીએ... #nojotogujrati

મુસ્તફા " મુસા "

જીવશો ત્યાં સુધી....
ઠોકરોતો લાગ્યા જ કરશે પણ ઉઠવું તો એકલાને જ પડશે કેમકે જયાં સુધી શ્ર્વાસ ચાલે છે ત્યાં સુધી કોઈ ખભો દેવા નહીં આવે !!!

nen

read more
જ્યાં પ્રેમ હોય ત્યાં બદલો ના હોય અને જ્યાં બદલો હોય ત્યાં પ્રેમ ના હોય....

Thakor Dasharath(Dasu valam)

#myfriend

read more
*🌹 જીવન ને એવૂ બનાવો કે*
        *જ્યાં તમે હોવ ત્યાં* 
         *બધા તમને પ્રેમ કરે*
              💓💛💓
   *જ્યાંથી તમે ચાલ્યા જાઓ*
     *ત્યાં બધા તમને યાદ કરે.'*
                 *...અને...*
  *જ્યાં તમે પહોંચવાના હોવ ત્યાં*
  *બધા તમારી પ્રતિક્ષા કરતા હોય.*🌹🌹 #myfriend
loader
Home
Explore
Events
Notification
Profile